બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / taliban kill me afghan girl told us soldiers shocking video viral

અફઘાન કટોકટી / VIDEO : તાલિબાન મારી નાખશે, બચાવી લો, છોકરીએ રડતાં રડતા અમેરિકી સૈનિકોને કરી આજીજી

Hiralal

Last Updated: 04:54 PM, 19 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનમાં હવે મહિલાઓ અને બાળકીઓને તાલિબાનની બીક લાગવા લાગી છે તેનો વધુ એક દાખલો સામે આવ્યો છે.

  • અફઘાનમાં હવે મહિલાઓને તાલિબાનની બીક લાગવા માંડી
  • બચાવી લેવા મહિલાઓની સૈનિકોને કાકલૂદી
  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
  • વીડિયોમાં બાળકી રડતા રડતા સૈનિકોને બચાવી લેવા કરવા લાગી અપીલ 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં ઘરમાં કેદ એક બાળકી અમેરિકી સૈનિકોને તેમને બચાવી લેવાની આજીજી કરતી દેખાતી હતી. બાળકી અમેરિકી સૈનિકોને કહેતી હતી કે તાલિબાન મારી નાખશે અમને બચાવી લો. 

યુઝર્સે આ અંગે ઉગ્ર અભિવ્યક્તિ કરીને તેમની શોક વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર લખ્યું છે કે આ જોયા બાદ તે દિલથી દુ:ખી થયો હતો. ઘણા લોકોએ આ સમગ્ર ઘટના માટે ચીનને જવાબદાર ઠેરવ્યું. તેમનું કહેવું છે કે ચીનના ટેકાને કારણે તાલિબાન અફઘાનિસ્તાનને કબજે કરવામાં સફળ રહ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ