બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / taarak mehta ka ooltah chashmah fame amit bhatt aka champaklal wife kruti bhatt is beautiful

TMKOC / 'Taarak Mehta...' ના ચંપકલાલની પત્નીની સુંદરતા સામે બબિતા પણ છે ફેલ, Photos પરથી નહીં હટે તમારી નજર

Published By: Bhushita

Last Updated: 08:50 AM, 18 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તારક મહેતા ...શો અનેક ઘરમાં લોકોનું મનોરંજન કરી રહ્યો છે ત્યારે ફેન્સ સ્ટાર્સની પર્સનલ લાઈફને પણ જાણવા ઈચ્છે છે. તો આજે જુઓ અમિત ભટ્ટની પત્નીના તેમની સાથેના સોશ્યલ મીડિયા પરના ફોટોઝ.

  • મળો ચંપકલાલ ગડા એટલે કે અમિત ભટ્ટની પત્નીને
  • બબિતાને પણ આપે છે ટક્કર
  • 2 બાળકોના માતા પિતા છે અમિત અને ક્રુતિ ભટ્ટ

ચંપકલાલ ગડા એટલે કે અમિત ભટ્ટ રિયલ લાઈફમાં ઘણા રોમેન્ટિક છે. સુંદર પત્ની સાથે પોતાના કેટલાક ફોટો અવાર નવાર સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. તેમની પત્નીની સામે બબિતા પણ ફેલ માનવામાં આવી રહી છે. ફોટોઝ જોઈને તમે પણ ક્રુતિ ભટ્ટના વખાણ કરી બેસશો. 


સુંદર છે બાપુજી એટલે કે અમિત ભટ્ટની પત્ની
અમિત ભટ્ટ (Amit Bhatt)ની પત્નીનું નામ ક્રતિ ભટ્ટ  (Kruti Bhatt) છે. તેની સુંદરતા ફોટોમાં જોતા તમે પણ કમાલ કરશો. તે બબિતાની સામે પણ ફેલ જોવા મળે છે.  

ક્રુતિ ભટ્ટ સેટ પર પણ આવતી રહે છે
ક્રુતિ ભટ્ટ (Kruti Bhatt) Taarak Mehta Ka Ooltah Chashmahના સેટ પર આવતી રહે છે અને તેમના શોના દરેક એક્ટર્સ સાથે સારા સંબંધ છે અને તેમની મહિલા મંડળી સાથે સારી દોસ્તી છે.  

2 દીકરાના છે માતા પિતા
અમિત ભટ્ટ (Amit Bhatt) અને ક્રુતિ ભટ્ટ (Kruti Bhatt) 2 દીકરાના પેરન્ટ્સ છે. બંને ખૂબ જ ક્યૂટ છે. એક દીકરો તો તારક મહેતા...માં એક્ટિંગ પણ કરી ચૂક્યો છે. જેમાં તેણએ ટપ્પૂના દોસ્તનો રોલ કર્યો હતો.  

દીકરો પણ રહે છે સોશ્યલ મીડિયા પર એક્ટિવ
અમિત ભટ્ટ અને ક્રુતિ ભટ્ટના બંને દીકરા દેવ અને દીપ છે. દેવ સોશ્યલ મીડિયા પર એક્ટિવ છે અને ફની વીડિયોઝ પોસ્ટ કરતો રહે છે. અમિત અને ક્રુતિ પણ તેમાં જોવા મળતા રહે છે. 
 

પત્નીને ખૂબ પ્રેમ કરે છે અમિત ભટ્ટ
અમિત ભટ્ટ પત્ની ક્રુતિને ખૂબ પ્રેમ કરે છે તેની સાક્ષી તેમના સોશ્યલ મીડિયાના ફોટોઝ આપે છે.

ફરવાના છે શોખીન 
અમિત ભટ્ટ અને ક્રુતિ ભટ્ટને અનેક જગ્યાઓએ ફરવાનો ક્રેઝ છે. બંને એકમેકના સારા ટ્રાવેલ પાર્ટનર છે. બંને ફેમિલી સાથે નવી નવી જગ્યાઓએ ફરવા પણ જાય છે.  

ફની વીડિયોઝ બનાવવાનું કરે છે પસંદ
અમિત ભટ્ટ અને ક્રુતિ ભટ્ટ ફની વીડિયોઝ બનાવવાનું પણ પસંદ કરે છે. જેમાં ક્રુતિની સ્ટાઈલિશ સાઈડ પણ જોવા મળે છે. આમ તો ક્રુતિને એક્ટિંગ સાથે કોઈ લેવા દેવા નથી પણ અમિતના ઈન્સ્ટા રીલ્સમાં તે સાથ આપે છે. 


ફોટો  સાભાર - https://www.facebook.com/amitbhatttmkoc/photos

સંકળાયેલા મુદ્દાઓ

Kruti Bhatt TMKOC amit bhatt photos અમિત ભટ્ટ ક્રુતિ ભટ્ટ ચંપકલાલ ગડા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પત્ની ફોટો બાળકો TMKOC

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ