બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / taarak mehta ka ooltah chashmah atmaram bhide aka mandar chandwadkar net worth salary for tmkoc biography
ADVERTISEMENT
અસિત મોદીનો ફેમિલી ડ્રામા શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ 14 વર્ષોથી ટીવી પર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. આ શોએે ઘણી એવી સેલિબ્રિટીઓને નેમ અને ફેમ આપ્યું છે.
ADVERTISEMENT
આત્મારામ ભિડે પણ તેમાંથી એક છે. શોમાં આત્મારામ ભિડે મુખ્ય પાત્રમાંથી એક છે, જેની એક અલગ ફેન-ફોલોઈંગ છે.
ADVERTISEMENT
આત્મારામ ભિડેનો રોલ મંદાર ચંદવાદકર નિભાવે છે. 46 વર્ષના મંદાર છેલ્લાં 14 વર્ષોથી તારક મહેતા સાથે જોડાયેલા છે.
ADVERTISEMENT
મંદાર આજે તારક મહેતામાં પોતાના રોલ માટે એપિસોડ દીઠ મોટા પૈસા લે છે. રિપોર્ટસ મુજબ, તેમની પોપટલાલ (શ્યામ પાઠક)થી પણ વધુ સેલેરી છે. પોપટલાલની જ્યાં 60 હજાર રૂપિયા પ્રતિ એપિસોડ ફી છે, જ્યારે મંદારની 80 હજાર રૂપિયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આત્મારામ ભિડે ઉર્ફે મંદાર ચંદવાદકરની પાસે સંપત્તિની પણ કોઈ કમી નથી. પ્રાઈમ્સ વર્લ્ડની રિપોર્ટ મુજબ મંદારની કુલ સંપત્તિ 42 કરોડ રૂપિયા છે.
મંદાર ચંદવાદકરની કમાણી દ્વારા એક્ટિંગ સિવાય મૉડલિંગ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ છે. જો કે, હાલમાં તેઓ તારક મહેતામાં પોતાના અભિનયથી લોકોને હસાવવાનુ કામ કરી રહ્યાં છે.
મંદાર ચંદવાદકરની રિયલ લાઈફ ફેમિલીની વાત કરીએ તો તેની રિયલ લાઈફ વાઈફનુ નામ સ્નેહલ છે. તેમનો એક પુત્ર પણ છે, જેનુ નામ પાર્થ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.