ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / મોટી કંપનીએ કર્મચારીઓને આપ્યો 30 મિનિટ માસ્ટરબેશનનો બ્રેક, અલગ રુમ બનાવી, હેરાનીભર્યું કારણ
Last Updated: 03:57 PM, 29 July 2025
ADVERTISEMENT
એક કંપની તેના કર્મચારીઓને બધી સુવિધા આપતી હોય છે પરંતુ તાજેતરમાં એક દેશની કંપનીએ તો હદ કરી નાખી. દુનિયામાં સૌથી સુખી અને સમૃદ્ધ ગણાતાં સ્વીડન દેશની એક કંપનીએ તેના કર્મચારીઓને 30 મિનિટનો માસ્ટરબેશન બ્રેક (હસ્તમૈથૂન) આપતાં દુનિયા પણ હેરાન રહી ગઈ હતી. સામાન્ય રીતે હસ્તમૈથૂનને અશ્લિલ કૃત્ય ગણવામાં આવે છે અને જ્યારે એક કંપની ઉઠીને કર્મચારીઓને આવી સુવિધા આપે ત્યારે હેરાની થવી સ્વાભાવિક છે.
ADVERTISEMENT
કંપનીના ફાઉન્ડરે શું કારણ આપ્યું?
ADVERTISEMENT
સ્વીડનની એરિકા લસ્ટ ફિલ્મ્સ નામની એક કંપનીએ કર્મચારીઓ માટે 30 મિનિટ હસ્તમૈથૂન બ્રેકનો એક વિચિત્ર નિયમ બનાવ્યો છે, કર્મચારીઓ જ્યારે ઈચ્છે ત્યારે કંપનીમાં જ બનાવાયેલા અલાયદા રુમમાં જઈને હસ્તમૈથૂન કરીને ટેન્શન મુક્ત થઈ શકે છે (વીટીવી નથી કહેતું, ખુદ કંપનીના ફાઉન્ડર કહી રહ્યાં છે). તેના કર્મચારીઓને દરરોજ 30 મિનિટનો હસ્તમૈથુનનો વિરામ આપ્યો હતો. કંપનીના સ્થાપક એરિકા લસ્ટે એવું કહ્યું કે હસ્તમૈથૂન કરનારા કર્મચારીઓ વધારે તાજા રહે છે અને સારુ કામ કરી શકે છે. તે ઉપરાંત તેમના ટેન્શન પણ રહેતું નથી.
ADVERTISEMENT
હસ્તમૈથૂન માટે એક અલગ રુમની વ્યવસ્થા
30 મિનિટના માસ્ટરબેશનનો નિયમ કેમ લાવવામાં આવ્યો? તે અંગેનું કારણ આપતાં એરિકાએ સમજાવ્યું કે કોવિડ મહામારી બાદ 2021માં મેં મારી ટીમ સાથે ખૂબ સંઘર્ષ કર્યો હતો. રોગચાળાના વર્ષોના જીવનની અસર અમારા પર પડવા લાગી અને અમે તણાવ મુક્તિ માટે હસ્તમૈથૂનનો વિકલ્પ વિચારી કાઢ્યો અને ત્યારથી આ નિયમ લાગુ છે. કંપનીએ હસ્તમૈથૂન માટે કંપનીમાં જ એક અલગ રુમ બનાવ્યો છે જેને 'હસ્તમૈથુન સ્ટેશન' નામ અપાયું છે. દુનિયામાં આ કંપનીના નિયમની ઘણી ચર્ચા ચાલી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT