બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / swastika mukherjee intimate masterbating clip from love sex aur dhokha 2 leaked online

મનોરંજન / VIDEO : લવ સેક્સ ઔર ધોખા-2નો હોટ સીન લીક, મશહૂર એક્ટ્રેસ માસ્ટરબેટ કરતી દેખાઈ, લાખો જોઈ વળ્યાં

Hiralal

Last Updated: 07:52 PM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે ફિલ્મની ચાતક નજરે રાહ જોવાઈ રહી છે તે લવ સેક્સ ઔર ધોખા-2નો એક હોટ સીન રિલિઝ થતાં મેકર્સ તેને હટાવવામાં લાગ્યાં છે.

જેની ચાતક નજરે રાહ જોવાઈ રહી છે તે 2024ની હોટ ફિલ્મ 'લવ સેક્સ ઔર ધોખા 2'ની મોટી જાણકારી સામે આવી છે. આ ફિલ્મના ટીઝર અને ટ્રેલરે ફેન્સના ધબકારા વધારી દીધા છે પરંતુ હવે જે સમાચાર આવ્યાં છે મેકર્સ માટે માઠા છે કારણ કે રિલીઝ પહેલા જ આ ફિલ્મનો ખૂબ જ મહત્વપૂર્ણ અને હોટ સીન ઓનલાઇન લીક થઇ ગયો છે. સેન્સર બોર્ડમાંથી પાસ થયાં બાદ દિબાકર બેનર્જીની આ ફિલ્મ હવે લીકમાં સપડાઈ છે. 

સ્વસ્તિકા મુખર્જી જાતે સંતોષી રહી છે કામવાસના 
એક્ટ્રેસ સ્વસ્તિકા મુખર્જીનો એક ઈન્ટીમેટ સીન ઈન્ટરનેટ પર લીક થયો છે અને લાખો લોકો રિલિઝ પહેલાં જ તેને જોઈ વળ્યાં છે. લીક થયેલી ફિલ્મના આ સીનમાં સ્વસ્તિકા મુખર્જી બેડ પર હસ્તમૈથુન કરતી જોવા મળી રહી છે. વીડિયો કોલ પર વાત કરી રહેલા એક શખ્સ સ્વસ્તિકાને આવું કરતો જોઈ રહ્યો હતો. સ્વસ્તિકાએ ખૂબ બોલ્ડ એક્સપ્રેશન આપ્યા છે. સાથે જ તે વ્યક્તિ બાદમાં બેડ પર શર્ટલેસ હસ્તમૈથુન કરતો પણ જોવા મળે છે. હવે આ વીડિયો લીક થતા સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે.

સ્વસ્તિકા ચિંતામાં પડી
પોતાની હોટ સીન લીક થઈ જતાં એક્ટ્રેસ સ્વસ્તિકા પણ ચિંતા પડી છે અને તેણે ફિલ્મ મેકર્સને તાત્કાલિક કાર્યવાહી કરવાનું કહ્યું હતું. સ્વસ્તિકા મુખર્જીના હોટ વીડિયો સીનને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે અને ફિલ્મ મેકર્સ દ્વારા તેને હટાવાના પ્રયાસો કરાયાં હતા. 'એલએસડી 2'ની ટીમ હવે આ વીડિયો લીક કરનાર વ્યક્તિને શોધવાની પૂરી કોશિશ કરી રહી છે તો જ તેઓ આ વીડિયોને હટાવી શકશે અને તે વ્યક્તિ સામે પણ કાર્યવાહી કરી શકશે.

વધુ વાંચો : શોખ બડી ચીઝ હૈ... કાકાએ જુગાડથી બનાવી અનોખી સાઇકલ, બાઇકને પણ મારે ટક્કર, જુઓ વીડિયો

સંકળાયેલા મુદ્દાઓ

Love Sex Aur Dhokha 2 swastika mukherjee લવ સેક્સ ઔર ધોખા 2 સ્વસ્તિકા મુખરજી swastika mukherjee
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ