બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / swapna shastra rat broom dream meaning makes your money rich financially stable

સ્વપ્નશાસ્ત્ર / આર્થિક લાભ પહેલા સપનામાં દેખાય છે આ 3 વસ્તુઓ, પછી પૈસાથી છલકાઈ જાય છે તિજોરી

Manisha Jogi

Last Updated: 10:53 AM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપનામાં કોઈ આવી વસ્તુ દેખાય તો તે તમારા અમીર હોવાના સંકેત આપી શકે છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર આ પ્રકારના સપના ભવિષ્યનો સંકેત આપે છે.

  • રાત્રે સૂતા સમયે ઘણા સપના જોવા તે સામાન્ય વાત
  • આ પ્રકારના સપના અમીર હોવાના સંકેત આપે છે
  • આ વસ્તુ દેખાય તો સમજવું લક્ષ્મી માતા તમારા પર છે મહેરબાન

સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપનામાં કોઈ આવી વસ્તુ દેખાય તો તે તમારા અમીર હોવાના સંકેત આપી શકે છે. રાત્રે સૂતા સમયે ઘણા સપના જોવા તે સામાન્ય વાત છે. તેમાંથી ઘણા સ્વપ્ન એવા પણ હોય છે. જે આપણને ખુશી આપે છે. તો કેટલાક સપના એવા હોય છે, જે જોઇને આપણે ડરી જઇએ છીએ. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર આ પ્રકારના સપના ભવિષ્યનો સંકેત આપે છે. જો તમારા સપનામાં આ વસ્તુઓ દેખાય તો સમજી જજો કે લક્ષ્મી માતા તમારા પર મહેરબાન થયા છે.

સાવરણી- સ્વપ્નશાસ્ત્ર અનુસાર તમારા સપનામાં આ સાવરણી હોય તો તે શુભ સંકેત માનવામાં આવે છે. સાવરણીને લક્ષ્મી માતાનું પ્રતીક માનવામાં આવે છે. જો તમારા સપનામાં સાવરણી દેખાય તો તમારે સમજી જવું જોઈએ કે, તમારા પર લક્ષ્મી માતાની વિશેષ કૃપા છે. આ સપનાનો અર્થ છે કે, જો તમારા જીવનમાં આર્થિક તંગી ચાલી રહી છે, તો તે પણ દૂર થઈ જશે. 

ઈલેકટ્રિક વસ્તુ- જો તમારા સપનામાં ઈલેક્ટ્રિક વસ્તુ તૂટતી દેખાય તો તે સપનાને સારું માનવામાં આવે છે. આ સપનાનો અર્થ છે કે, ટૂંક સમયમાં તમારી ધન સંબંધિત સમસ્યા દૂર થઈ જશે. આર્થિક પરિસ્થિતિ મજબૂત થશે. 

વધુ વાંચો: રાત્રે આટલા વાગ્યા પછી સૂતાં લોકોના શરીરમાં થાય છે ચાર નુકસાન, ધીમે ધીમે ઘટી જાય છે ઉંમર

ઉંદર- સ્વપ્નશાસ્ત્ર અનુસાર તમારા સપનામાં ઉંદર દેખાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. સપનામાં ઉંદર દેખાય તો તેનો અર્થ છે કે, તમારા ઘરમાંથી ગરીબી દૂર થશે. આવકમાં વધારો થશે. જો તમને આવું સપનું આવ્યું હોય તો સૌથી પહેલા આ સપના વિશે ઘરના સૌથી નાના સભ્યને જણાવો. આ સ્વપ્નનું ફળ જરૂરથી પ્રાપ્ત થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ