બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: ફાઈનલ મેચમાં SRHએ જીત્યો ટોસ, KKR સામે પહેલા કરશે બેટિંગ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / Extra / sushma-swaraj-holds-talks-chinese-counterpart-wang-yi

NULL / ડોકલામ વિવાદ બાદ ચીનના વિદેશ મંત્રી સાથે સુષમાની સૌથી મોટી મીટિંગ

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

નવી દિલ્હી: ચીનના વિદેશ મંત્રી વાંગ યી ભારત મુલાકાતે દિલ્હી પહોંચ્યા છે. સોમવારે વિદેશમંત્રી સુષમા સ્વરાજે ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી.

આ મુલાકાતમાં સુષમાએ મહત્વપૂર્ણ દ્વિપક્ષીય મુદ્દાઓ પર વાતચીત કરી. બન્ને નેતાઓએ પરસ્પર હિતના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી. ગરમીના સમયે ડોકલામ વિવાદ બાદ ચીન સાથે આ પ્રથમ ઉચ્ચસ્તરીય યાત્રા છે.

Chinese Foreign Minister Wang Yi meets External Affairs Minister Sushma Swaraj in New Delhi. pic.twitter.com/FHntQZw2ez

— ANI (@ANI) December 11 2017
નોંધનીય છે કે ચીનની વિદેશમંત્રી વાંગ ભારત રશિયા-ભારત-ચીન ત્રિપક્ષીય  વાર્તા માટે આવ્યા છે. ચીનના વિદેશમંત્રી સાંજે ભારત-ચીન સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ સામેલ થવાના છે. રશિયા ભારત અને ચીનના વિદેશમંત્રીએ દિલ્લીમાં ક્ષેત્રીય અને વૈશ્વિક મહત્વ જેવા વિવિધ મુદ્દે ચર્ચા કરી.'

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ