બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / આ તારીખો દરમ્યાન ગુજરાતમાં થશે ચોમાસાની એન્ટ્રી, નર્મદા સહિતની નદીઓના વધશે જળસ્તર: અંબાલાલ પટેલ

આગાહી / આ તારીખો દરમ્યાન ગુજરાતમાં થશે ચોમાસાની એન્ટ્રી, નર્મદા સહિતની નદીઓના વધશે જળસ્તર: અંબાલાલ પટેલ

Last Updated: 11:03 PM, 23 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં આ વર્ષે ચોમાસુ વહેલુ આવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 8 જૂન દરિયામાં પવન ફૂંકાશે અને મે મહિનાના અંતમાં અરબસાગરમાં હલચલ જોવા મળશે.

ગુજરાતમાં એક બાજુ ગરમી ગાભા કાઢી રહી છે. કાળઝાળ ગરમીના પગલે લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે. તો બીજી તરફ ચોમાસાને લઈને એક સમાચાર સામે આવ્યા છે. જી હાં રાજ્યમાં આ વર્ષે ચોમાસુ વહેલુ આવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 8 જૂન દરિયામાં પવન ફૂંકાશે અને મે મહિનાના અંતમાં અરબસાગરમાં હલચલ જોવા મળશે.

rain-forecast

8 થી 14 જૂન દરમિયાન વરસાદની શક્યતા

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 8 જૂન દરિયામાં પવન ફૂંકાશે અને મે મહિનાના અંતમાં અરબસાગરમાં હલચલ જોવા મળશે અને ત્યારબાદ ધીરેધીરે ચોમાસુ આગળ વધશે. મતલબ કે અંબાલાલના જણાવ્યા અનુસાર 8 થી 14 જૂન દરમિયાન વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


વધુમાં અંબાલાલે જણાવ્યું કે 14 થી 28 જૂન દરમિયાન વરસાદ નોંધાશે. તો સાથે સાથે દેશમાં ઘણા ભેગોમાં પૂરની શક્યતા પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નર્મદા, સાબરમતી, તાપી નદીના જળસ્તરમાં વધારો થશે. 4 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat અંબાલાલ પટેલ AmbalalPatel waterlevel Narmada ચોમાસાની એન્ટ્રી Monsoon ચોમાસું
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ