બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Extra / surat-swaminarayan-saint-booked-for-molesting-a-girl

NULL / ડભોલી વિસ્તારનાં સ્વામિનારાયણ મંદિરના મહંત સામે લાગ્યો દુષ્કર્મનો આરોપ

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

સુરત: વડતાલ સંપ્રદાયના સ્વામિનારાયણ મંદિરના મહંત કારણ સ્વામી પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. પોલીસે મહંત કારણ સ્વામીની ધરપકડ કરી છે.



મહત્વનું છે કે એક મહિલાએ સ્વામિનારાયણ મંદિરના મહંત કારણ સ્વામી પર નાણાંકીય મદદની લાલચ આપીને 2 વખત દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આ મામલે કતારગામ પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે સાધુની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
  આ ઘટના મામલે મળતી જાણકારી અનુસાર સુરતના ડભોલી વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરના મહંત પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. એક મહિલાએ સ્વામિનારાયણ મંદિરના મહંત પર નાણાંકીય મદદની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હોવાનું કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો કે આ ઘટના મામલે સ્થાનિક પોલીસ ગુનો નોંધીને ડભોલી ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરના મહંત કારણ સ્વામીની તાત્કાલિક અસરથી ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ મામલે જોવું જ રહ્યું કે પોલીસ તપાસમાં શું ખુલવા પામે છે. 


તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ