બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 08:39 PM, 17 July 2026
1/6
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના દરેક ખૂણામાં પોતાની ઉર્જા હોય છે. ઘણીવાર, આપણે બેડરૂમ અથવા લિવિંગ રૂમને વ્યવસ્થીત રાખીએ છીએ પરંતુ બાથરૂમની અવગણના કરીએ છીએ. જ્યોતિષ અને વાસ્તુના જાણકારો અનુસાર બાથરૂમનું ઘરમાં યોગ્ય જગ્યાએ સ્થાન ન હોવું અથવા તે ગંદુ હોવું ઘરની ખુશી, સમૃદ્ધિ અને માનસિક શાંતિને સીધી અસર કરી શકે છે. જો તમે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માંગતા હો તો આ નાની-નાની બાબત પર ધ્યાન જરૂરી છે.
2/6
3/6
4/6
બાથરૂમમાં તૂટેલી ડોલ, જૂની ખાલી પ્લાસ્ટિક બોટલ અથવા ન વપરાયેલ સાબુ અને શેમ્પૂ સંગ્રહ કરશો નહીં. આ વસ્તુઓ નકારાત્મક ઉર્જા વધારે છે. બાથરૂમને હંમેશા સારી રીતે સ્વચ્છ રાખો; તેમાં સારી રોશની રાખો. ઉપરાંત ઉપયોગ કર્યા પછી બાથરૂમનો દરવાજો હંમેશા બંધ રાખો. ખુલ્લો દરવાજો ઘરની શાંતિ અને સકારાત્મકતા માટે માર્ગ બનાવે છે.
5/6
6/6
બાથરૂમમાં નકારાત્મક ઉર્જાને દૂર કરવાનો સૌથી સરળ અને અસરકારક રસ્તો સિંધવ મીઠું છે. એક નાના કાચના બાઉલમાં થોડું સિંધવ મીઠું ભરો અને તેને બાથરૂમના એક ખૂણામાં મૂકો. આ મીઠું ઘરમાંથી નકારાત્મક ઉર્જા શોષી લેવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે. દર 7 થી 10 દિવસે જૂનુ મીઠુ બદલીને નવું રાખી દો. (DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ