બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

VTV / ગુજરાત / સુરત / Surat Police has made special arrangements for New Year celebrations

તૈયારી / 1800 હોમગાર્ડ, ડ્રોનથી નજર, મોટરસાઇકલ પર પોલીસ: સુરતમાં 31ST ડિસેમ્બરને લઈને ખાસ તૈયારીઓ, સ્ટંટ કરનારાઓ બચી નહીં શકે

Dinesh

Last Updated: 04:53 PM, 29 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat news: 31 ડિસેમ્બરને લઈ સુરત પોલીસ કમિશનરે જણાવ્યું છે કે, ભીડ એકઠી ન થાય તેનુ વિશેષ આયોજન કરાયું છે તેમજ કેટલાક વિસ્તારોમાં કોમ્બિગ કરાયુ છે

  • સુરતમાં નવા વર્ષની ઉજવણીને લઈ પોલીસની તૈયારી
  • ઉજવણીના બહાને નશો કરનારાઓની ખેર નહીં
  • જાહેર જગ્યા પર ભીડ એકઠી ન થાય તેવું આયોજન


નવા વર્ષની ઉજવણીને લઈ સુરત પોલીસની સવિશેષ તૈયારીઓ સામે આવી છે. લોકોને અગવડતા ઉભી ન થાય તેવી રીતે વ્યવસ્થા ઉભી કરાઈ છે. ઊજવણીના બહાને દારૂ અને ડ્રગ્સનું સેવન કરનારાઓ માટે પોલીસ ખાસ ડ્રાઈવનું પણ આયોજન કરાયું છે. 

સુરત પોલીસ કમિશ્નર

તાયફા કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે
નવા વર્ષની ઉજવણીને લઈ સુરત પોલીસ દ્વારા 200થી વધુ બ્રેથ એનેલાઈઝરનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. જાહેર જગ્યાઓ પર ભીડ એકઠી ન થાય તેનું વિશેષ આયોજન કરાયું છે. પોલીસે કરેલા કોમ્બિંગમાં પ્રોહીબિશન અંગે 6 દિવસમાં 700થી વધુ કેસ નોંધાયા છે. કોમ્બિંગમાં 81 લાખનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે. કારના બોનેટ પર બેસીને તાયફા કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે.

વાંચવા જેવુંગુજરાતમાં દારૂબંધી પણ આ લોકોને મળે છે પીવાની છૂટ, પરમિટ માંગનારાઓનો છેલ્લા ત્રણ વર્ષનો આંકડો ચોંકાવનારો

 6 દિવસમાં પ્રોહીબિશન અંગે 700થી વધુ કેસો થયા
31 ડિસેમ્બરને લઈ સુરત પોલીસ કમિશનરે જણાવ્યું છે કે, ભીડ એકઠી ન થાય તેનુ વિશેષ આયોજન કરાયું છે, કેટલાક વિસ્તારોમાં કોમ્બિગ કરાયુ છે. વધુમાં કહ્યું કે, 6 દિવસમાં પ્રોહીબિશન અંગે 700થી વધુ કેસો થયા છે અને પોલીસે 81 લાખનો મુદ્દમાલ કબજે કર્યો છે. PCR વાન, મોટરસાયકલ ઉપર પોલીસ તૈનાથ રહેશે. વધુમાં કહ્યું કે,પરિસ્થિતિ મુજબ ડ્રોનનો ઉપયોગ કરાશેઃ

4 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે
પોલીસ કમિશ્નરે કહ્યું કે, 4 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. 4 SRP કંપની, 1800 હોમગાર્ડના જવાનોનો બંદોબસ્ત જોતરાશે. 1001 અસમજીક તત્વોને આ વર્ષે પાસા કરાયા છે. ઓપરેશન ફરાર હેઠળ ખાસ જુંબેશ હાથ ધરાઈ છે અને 368 ગુનેગારોને ઓપરેશન ફરાર હેઠળ પકડાયા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ