બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / sun moon mars and mercury make chaturgrahi yog in leo lucky these 4 zodic sign

સૂર્ય ગોચર / સિંહ રાશિમાં ચતુર્ગ્રહી યોગનું નિર્માણ, આર્થિક પ્રગતિ અને પ્રગતિ થવાનો પ્રબળ યોગ

Manisha Jogi

Last Updated: 11:54 AM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યએ આજે પોતાની રાશિ સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે. સિંહ રાશિમાં પહેલેથી મંગળ, બુધ અને ચંદ્ર બિરાજમાન છે. ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થવાથી તમામ રાશિના જાતકોને વિશેષ લાભ થશે.

  • સૂર્યએ આજે પોતાની રાશિ સિંહ રાશિમાં પ્રવેશ કર્યો
  • ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થયું
  • આ રાશિના જાતકોને થશે આકસ્મિક નાણાંકીય લાભ

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યએ આજે પોતાની રાશિ સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે. સિંહ રાશિમાં પહેલેથી મંગળ, બુધ અને ચંદ્ર બિરાજમાન છે. ચાર ગ્રહોની યુતિથિ ચતુર્ગહી યોગનું નિર્માણ તઈ રહ્યું છે. આ યોગ આજે જ રહેશે, આવતીકાલે ચંદ્ર અને મંગળ બંને રાશિ પરિવર્તન કરી રહ્યા છે. ચંદ્ર અને મંગળ કન્યા રાશિમાં પ્રવેશ કરશે, જેથી ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થવાથી તમામ રાશિના જાતકોને વિશેષ લાભ થશે. કેટલીક રાશિના જાતકોને આકસ્મિક નાણાંકીય લાભની સાથે બિઝનેસ અને નોકરીમાં પ્રગતિ મળી શકે છે. સિંહ રાશિમાં ચતુર્ગ્રહી યોગથી કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

આ રાશિના જાતકોને થશે લાભ
વૃષભ-

આ રાશિમાં ચોથા ભાવમાં યુતિ બની રહી છે, જેથી વૃષભ રાશિના જાતકોના સારા દિવસો રહેશે. પરિવારનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. સુખ સુવિધાની સાથે ધન સંપત્તિ મળી શકે છે. આરોગ્ય સારું રહી શકે છે. જે પણ કામ ઘણા સમયથી અટકેલું છે, તે પૂર્ણ થઈ શકે છે. 

મિથુન-
મિથુન રાશિમાં ત્રીજા ભાવમાં ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે. આ રાશિના જાતકો સ્ફુર્તિલા રહશે અને ભરપૂર આત્મવિશ્વાસ રહેશે. તમામ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થશે. પરિવાર સાથે સારો સમય પસાર થઈ શકે છે. નોકરિયાત વ્યક્તિઓને પણ લાભ થઈ શકે છે. 

તુલા- 
તુલા રાશિમાં અગિયારમા ભાવમાં ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે. આ રાશિના જાતકોને સમાજમાં માન સમ્માન પ્રાપ્ત થશે. તમામ લોકો તમારા કામની સરાહના કરશે. નેતૃત્ત્વ ક્ષમતામાં વૃદ્ધિ થશે. નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો હાલમાં આ બિઝનેસ શરૂ કરી શકો છો, જેમાં નિશ્ચિતપણે સફળતા પ્રાપ્ત તશે. આકસ્મિક નાણાંકીય લાભ થઈ શકે છે. 

વૃશ્વિક
વૃશ્વિક રાશિમાં દસમા ભાવમાં ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે. આ રાશિના જાતકોની પ્રગતિ થઈ શકે છે. કાર્યક્ષેત્રે ઉચ્ચ અધિકારી પ્રસન્ન થઈ શકે છે. આ કારણોસર પગદોન્નતિ અથવા પ્રમોશન મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ઉત્પન્ન થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ