ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ખાંડની સંગ્રહખોરી સામે પગલાં લેવા સરકારની તૈયારી, ગાંધીનગરમાં મળી ઉચ્ચસ્તરીય બેઠક

એક્શન / ખાંડની સંગ્રહખોરી સામે પગલાં લેવા સરકારની તૈયારી, ગાંધીનગરમાં મળી ઉચ્ચસ્તરીય બેઠક

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 06:55 PM, 25 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાંડના વધી રહેલા ભાવને કાબુમાં લેવા માટે રાજ્ય સરકારે તૈયારી શરુ કરી દીધી છે.

ADVERTISEMENT

હાલમાં ગુજરાત સહિત દેશભરમાં ખાંડના ભાવે તોબા પોકરાવી છે. આવી સ્થિતિમાં ગુજરાત સરકારે પણ હવે કમર કસી છે. ખાંડના ભાવોને કાબૂમાં લેવા માટે ગાંધીનગરમાં પુરવઠા મંત્રીની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. કેન્દ્ર સરકારની સૂચનાના આધારે જરૂરી સૂચના જાહેર કરવાનો નિર્ણય લેવાયો હતો.

જથ્થાબંધના ભાવમાં 18 ટકાનો ઘટાડો

સરકારે ખાંડની આયાતને મંજૂરી આપ્યા પછી અને સંગ્રહખોરી અને સટ્ટાખોરી પર કડક કાર્યવાહી કર્યા પછી, મિલોના ભાવમાં 18 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે. ગયા અઠવાડિયે ₹67 પ્રતિ કિલોગ્રામના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરે પહોંચેલા મિલના ભાવ હવે ઘટીને ₹55 પ્રતિ કિલોગ્રામ થઈ ગયા છે.

વધુ વાંચો : મોટી રાહત! ખાંડના ભાવમાં આવ્યો 18 ટકાનો ઘટાડો, જાણો છૂટક-જથ્થાબંધ ભાવ

છૂટક ભાવમાં હજુ સુધી કોઈ ઘટાડો નહીં

જોકે, છૂટક ભાવમાં હજુ સુધી કોઈ ઘટાડો નોંધાયો નથી. ગયા અઠવાડિયે, ખાંડ મિલોએ ભાવ વધાર્યા હતા, જેના કારણે ભાવ ₹67 પ્રતિ કિલો યા હતા. હવે, મિલોના ભાવ 18% ઘટીને ₹55 પ્રતિ કિલો થયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gandhinagar news sugar prices gandhinagar

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ