બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Subsidized electricity shutdown in Delhi from today

LG vs AAP / આજથી દિલ્હીમાં સબસિડીવાળી વીજળી બંધ, એકસાથે 46 લાખ પરિવારોને મોટો ઝટકો, AAPએ LG પર ફોડ્યું ઠીકરું

Kishor

Last Updated: 05:13 PM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના ઉર્જામંત્રી આતિશીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા જણાવ્યું કે, 'આવતીકાલથી દિલ્હીમાં મફત વીજળી નહીં મળે. કારણ કે LGએ સબસિડીવાળી વિજળીની ફાઇલ પોતાની પાસે રોકી રાખી છે.'

  • દિલ્હીવાસીઓને સૌથી મોટા ઝટકા સમાન સમાચાર
  • આજથી સબસિડીવાળી વીજળી દિલ્હીમાં બંધ
  • AAP સરકારે LG પર ફોડ્યું ઠીકરું

અરવિંદ કેજરીવાલ સરકારના ઉર્જામંત્રીએ કહ્યું કે, 'આજથી દિલ્હીમાં મફત વીજળી નહીં મળે. શુક્રવારે આની જાહેરાત કરતા દિલ્હીના વીજળી મંત્રી આતિષી માર્લેનાએ એલજી વીકે સક્સેના પર આકરા પ્રહારો કર્યા છે.' કેજરીવાલ સરકારના ઉર્જા મંત્રી આતિશી માર્લેનાએ શુક્રવારે (14 માર્ચ, 2023) એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન આ અંગેની માહિતી આપી હતી. આતિશીએ કહ્યું, 'આજથી એટલે કે શુક્રવાર (14 એપ્રિલ, 2023) થી દિલ્હીના લોકોને આપવામાં આવતી સબસિડીવાળી વીજળી બંધ થઈ જશે. આવતીકાલથી એટલે કે શનિવારથી સબસિડીવાળા બિલ આપવામાં આવશે નહીં.'

આતિશીએ સબસિડી બંધ કરવાનું કારણ જણાવતા કહ્યું કે, 'મફત વીજળી સબસિડી બંધ કરી દેવામાં આવી છે. કારણ કે AAP સરકારે આવતા વર્ષ માટે સબસિડી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે, પરંતુ ફાઇલ દિલ્હી એલજી પાસે છે અને જ્યાં સુધી ફાઇલ પરત નહીં આવે ત્યાં સુધી AAP સરકાર સબસિડી બિલ જારી નહીં કરી શકે.' પાર્ટી સરકારના આ નિર્ણય પર વિચાર કરવામાં આવી રહ્યો છે. દિલ્હીના લોકો માટે એક મોટો ફટકો છે.'

આતિશીએ કહ્યું- LGએ રોકી રાખી ફ્રી વીજળી
આતિશીએ આરોપ લગાવ્યો કે, 'LGએ દિલ્હીની મફત વીજળી બંધ કરી દીધી છે. તેના કારણે 46 લાખ પરિવારો, ખેડૂતો, વકીલો અને 1984ના રમખાણ પીડિતોને મફત વીજળી મળતી બંધ થઈ જશે. એલજી દિલ્હી સરકારની વીજળી સબસિડીની ફાઇલ લઈને બેસી ગયા છે. તેમણે કહ્યું કે પાવર કંપનીઓ ટાટા, BSESએ પત્રો લખ્યા, 'જો તેમને સબસિડી વિશે માહિતી નહીં મળે, તો તેઓ બિલિંગ શરૂ કરશે'.

ઉર્જા મંત્રીએ કહ્યું કે 'જેવી વીજ કંપનીની પહેલી ચિઠ્ઠી મારી પાસે આવી. ત્યાર બાદ મે તુરંત LGની ઓફિસમાં સમય માંગ્યો. તેમણે કહ્યું કે આ એવો મુદ્દો છે, જેના કારણે દિલ્હીમાં અરાજકતા થશે. આ મુદ્દો 46 લાખથી વધુ પરિવારો સાથે સંબંધિત છે. આતિશીએ કહ્યું કે મેં એલજી પર એક મેસેજ કર્યો કે મારે તેમને એક અરજન્ટ મુદ્દે મળવું છે. મારે તેમનો પાંચ મિનિટનો સમય જોઈએ છે. ત્યારે કયા મુદ્દે વાત કરવી તેનું ઓફિસમાંથી પૂછવામાં આવ્યું. ત્યારે આ અંગે મે જાણકારી આપી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ