બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / અજબ ગજબ / Study says that earth will be unlivable in 200 years because of human fart and burp

વિચિત્ર સ્ટડી / 200 વર્ષ પછી ધરતી પર રહેવું થશે મુશ્કેલ, ઓડકાર અને વાછૂટ હશે કારણ, રિસર્ચ બાદ એક્સપર્ટએ આપી ચેતવણી

Vaidehi

Last Updated: 07:42 PM, 21 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવી સ્ટડીમાં સામે આવ્યું છે કે આજથી 200 વર્ષ બાદ ધરતી રહેવાલાયક નહીં રહે. અને એ પાછળ માણસ જ જવાબદાર હશે.

  • સ્ટડીમાં દુનિયાનાં અંતને લઈને મોટો દાવો કરાયો
  • 200 વર્ષ બાદ ધરતી માણસનાં રહેવાલાયક નહીં રહે
  • કારણ હશે લોકોનાં ઓડકાર અને પાદનો ધુમાડો

ઘણાં લોકોને એ વાતની સતત ચિંતા રહેતી હોય છે કે આખરે આ દુનિયાનો નાશ ક્યારે થશે? કેટલીક સ્ટડીઝ એવી હોય છે જેમાં ધરતીનાં વિનાશની તારીખ એક્સપર્ટસ્ પ્રેડિક્ટ કરે છે. ક્યારે કોઈ ઉલ્કાપિંડનાં અથડાવાથી ધરતીનાં નાશ થવાની વાત સામે આવે છે તો ક્યારેક કોઈ નેચરલ ડિઝાસ્ટરનાં લીધે ધરતીનો અંત આવશે તેવી વાતો કરવામાં આવે છે. પણ હાલમાં થયેલી સ્ટડીમાં વિચિત્ર પરિણામો આવ્યાં છે. સ્ટડીમાં સામે આવ્યું છે કે 200 વર્ષ બાદ આ ધરતી લોકોનાં રહેવાલાયક નહીં રહે. અને કારણ હશે લોકોનાં ઓડકાર અને ફાર્ટ.

પાદ અને ડકાર બનશે કારણ
એક્સપર્ટસ્ અનુસાર 200 વર્ષોમાં ધરતી પર એટલી વાસ આવવા લાગશે કે શ્વાસ લેવાનું મુશ્કેલ થઈ જશે અને મોટાભાગે અશક્ય થઈ જશે. આ ગંધ લોકોનાં ઓડકાર અને પાદથી ફેલાશે. વૃદ્ધ લોકો એટલી ગંદી હવા છોડશે કે ધરતી પર મીથેન અને નાઈટ્રસ ઓક્સાઈડ ભરાઈ જશે. આ ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરશે. સાથે જ શ્વાસ લેવામાં લોકોને મુશ્કેલી અનુભવાશે.

ગ્લોબલ વોર્મિંગથી ખતરો
એક્સપર્ટસ્ અનુસાર દુનિયામાં આવનારા 200 વર્ષોમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વધી જશે. સમુદ્રનું પાણી પણ બદલાવા લાગશે. સાથે જ ધરતીનું તાપમાન અત્યંત વધી જશે. આટલી ગરમીનાં કારણે દુનિયામાં લોકોનું રહેવું મુશ્કેલ થઈ જશે. તેવામાં ધરતીની હાલત વીનસ ગ્રહ જેવી થઈ જશે જ્યાં માણસનું રહેવું શક્ય નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ