બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / Student commits suicide by drawing a mountain on board in 'Umar End', Surat

'બોજ' / જિંદગીને દિલ ફાડીને પ્રેમ કરવાના દિવસે જ 'ધ એન્ડ', સુરતના ઉમરપાડામાં વિદ્યાર્થીએ બોર્ડ પર પહાડ દોરી કરી આત્મહત્યા

Mehul

Last Updated: 07:50 AM, 15 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના ઉમરપાડાના વિસ્તારમાં વાડી ગામે વિધાર્થીની આત્મહત્યા.ઝંખવાવ શાંતિનિકેતન હાઈસ્કૂલમાં વિદ્યાર્થીએ  બ્લેક બોર્ડ પર  કુદરતી ચિત્ર દોરી "ધ એન્ડ" લખીને જીવન ટૂંકાવી નાખ્યું

  • ઉમરપાડામાં વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર 
  • શું ભણતરના ભારથી દબાયેલો હતો વિધાર્થી ?
  • આત્મહત્યાનું કારણ જાણવા પોલીસની મથામણ 

સુરતના ઉમરપાડા વિસ્તારમાં એક વિદ્યાર્થીએ પોતાની જિંદગીથી કંટાળીને આત્મહત્યા  વહોરી છે. વેલેન્ટાઇન ડે ના જિંદગી દિલ ફાડ પ્રેમથી ખુદ એ જીવી લેવાના અને અન્ય સાથે જિંદગીને પ્રેમ કરવાના દિવસે જ વિદ્યાર્થીએ આત્મહત્યા વહોરી લીધી હતી. આ એક એવો દિવસ છે કે,જેમાં તમે તમારી જાતને તો પ્રેમ કરો જ, પરંતુ તમારા માતા-પિતા ,મિત્રો પરિચિતો સાથે પણ જીવનની દરેક પળને માણી લેવાની ખેવના હોય છે. વ્યક્ત થવાનું હોય છે. . 

શાળાના બ્લેક બોર્ડ પર લખ્યું 'ધ એન્ડ' 

સુરતના ઉમરપાડા તાલુકાના વાડી ગામે વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.  ઝંખવાવની  શાંતિનિકેતન હાઈસ્કૂલની આ ઘટનામાં  વિદ્યાર્થીએ  બ્લેક બોર્ડ પર કુદરતી ચિત્ર દોરી "ધ એન્ડ" લખ્યું અને બાદમાં તુરંત  જ જિંદગી ટૂંકાવી નાખી હતી. મૃતક વિદ્યાર્થી ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. અને પ્રાથમિક માહિતી પ્રમાણે આ વિધાર્થી ભણતરના ભારથી દબાયેલો હોવાની વાત સામે આવી છે. 

પોલીસ તપાસમાં 

બારમાં ધોરણના વિધાર્થીની આ રીતે કરાયેલી આત્મહત્યા બાદ શાળાના શિક્ષકો અને વિધાર્થી આલમમાં સોંપો પડી ગયો હતો. ઘટનાની જાણ થતા જ માંગરોળ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. વિધાર્થીએ શા માટે શાળામાં આત્મહત્યા કરી છે ? તેના કારણો અને તારણોની ખૂટી કડી પોલીસ મેળવી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ