કડડભૂસ / માર્કેટ ખૂલતાંની સાથે જ સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો કડાકો, રોકાણકારોના અબજો રૂપિયા 'સ્વાહા'

Stock Market Opening with big decline, sensex come near 53,000 level

શેરબજારમાં આજે મોટા ધડાકા સાથે ટ્રેડિંગ શરૂ થયું છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 54,000 ની નીચેનું સ્તર દેખાઈ રહ્યું છે. નિફ્ટી પણ 1.7 ટકાથી વધુ તૂટ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ