બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / Stock Market Opening Sensex slips below 73000 points Nifty also falls by so many points

Stock Market Opening / શેર બજાર આજે નબળું પડ્યું: સેન્સેક્સ 73000 અંકથી નીચે સરક્યો, તો નિફ્ટી કેટલા અંકે તૂટ્યો

Megha

Last Updated: 10:05 AM, 16 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય શેરબજાર આજે પણ ઘટાડા સાથે ખુલ્યું હતું. મંગળવારે સેન્સેક્સ 500 અંકોના ઘટાડા સાથે તો નિફ્ટી 22150ની નીચે પહોંચી ગયો છે.

અઠવાડિયાના બીજા કારોબારી દિવસે મંગળવારે શેરબજારમાં ફરી એકવાર નબળી શરૂઆત થઈ હતી. મંગળવારે સેન્સેક્સ 500 અંકોના ઘટાડા સાથે તો નિફ્ટી 22150ની નીચે પહોંચી ગયો છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધની આશંકા વચ્ચે રૂપિયો પણ રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી ગયો છે. શરૂઆતી ઘટાડા બાદ બજારમાં થોડી સ્થિરતા જોવા મળી હતી. 

stock market crash after starting on green mark sensex plunges more than 700 points

શેરબજાર બજાર ખુલતાની સાથે જ ચારેબાજુ વેચવાલી જોવા મળી રહી છે. BSE સેન્સેક્સ 507.69 પોઈન્ટ ઘટીને 72,892.09 પોઈન્ટ પર ખુલ્યો હતો. NSE નિફ્ટી પણ 153.35 પોઈન્ટ ઘટીને 22,119.15 પોઈન્ટ પર પહોંચી ગયો છે. 

સોમવારે શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો અને મંગળવારે ફરી એવો જ હાલ જોવા મળી રહ્યો હતો. શેરબજારની કામગીરી શરૂ થયાના થોડા સમય બાદ નિફ્ટી ઓટો અને બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સમાં નજીવો વધારો નોંધાઈ રહ્યો હતો.

રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન આપતી કંપનીઓ વિશે વાત કરીએ તો, મંગળવારે શરૂઆતના ટ્રેડિંગમાં ONGCના શેરમાં તેજી જોવા મળી હતી, જ્યારે ભારત ઈલેક્ટ્રોનિક્સ, એશિયન પેઈન્ટ્સ, વિપ્રો, એચડીએફસી, એચસીએલ ટેક, ટીસીએસ, કોટક મહિન્દ્રા બેન્ક અને ઈન્ફોસિસ લિમિટેડમાં ઘટાડો જોવા મળ્યો હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ