બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / બિઝનેસ / Stock Market Opening: Good start of stock market, Sensex opens above 59100

SHORT & SIMPLE / નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં જ ભારતીય શેરબજારમાં ધમાકેદાર તેજી: સેન્સેક્સ 59 હજારને પાર, Nifty પણ 17 હજારને ક્રોસ

Megha

Last Updated: 09:53 AM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા નાણાકીય વર્ષના પહેલા બિઝનેસ સપ્તાહના પ્રથમ દિવસે બેંકિંગ અને ઓટો શેરોમાં આવેલી તેજીના કારણે આજે સ્થાનિક શેરબજારમાં તેજી જોવા મળી રહી છે.

  • નવા નાણાકીય વર્ષના પહેલા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત સારી
  • સ્થાનિક શેરબજારમાં તેજી જોવા મળી
  • બીએસઈનો 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 59,131.16 પર ખુલ્યો હતો

નવા નાણાકીય વર્ષના પહેલા બિઝનેસ સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની શરૂઆત સારી થઈ છે. બેંકિંગ અને ઓટો શેરોમાં આવેલી તેજીના કારણે આજે સ્થાનિક શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. નોંધનીય છે કે આ ટ્રેડિંગ અઠવાડિયું નાનું છે કારણ કે 4 એપ્રિલે એટલે કે આવતી કાલે મહાવીર જયંતિ નિમિત્તે શેરબજારમાં રજા છે.

સપ્તાહના પ્રથમ દિવસે બીએસઈનો 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 139.64 પોઈન્ટ્સ અથવા 0.24 ટકાના વધારા સાથે 59,131.16 પર ખુલ્યો હતો. આ સાથે NSEનો 50 શેરવાળો સૂચકાંક નિફ્ટી 68.20 અંક એટલે કે 0.39 ટકાના વધારા સાથે 17,427.95 પર ખૂલ્યો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ