બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / State monitoring cell raids in Brahmani river in Halwad, Morbi

મોરબી / હળવદમાં મોનિટરિંગ સેલના દરોડા, 12 હિટાચી-13 ડમ્પર સહિત 7.61 કરોડનો મુદ્દામાલ જપ્ત, 10 લોકોની અટકાયત

Dinesh

Last Updated: 09:21 PM, 2 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીના હળવદની બ્રાહ્મણી નદીમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી 12 હિટાચી, 13 ડમ્પર સહિતનો 7 કરોડ 61 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

  • બ્રાહ્માણી નદીમાં સ્ટેટ મોનિટરિંગ સેલનાં દરોડા
  • 7.61 કરોડનો મુદ્દામાલ કર્યો કબજે
  • ગેરકાયદે રેતી ખનન કરતા 10થી વધુની અટકાયત


મોરબીના હળવદની બ્રાહ્મણી નદીમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા છે. ચાડધ્રાની નદીમાંથી 8 જેટલા હિટાચી અને ડમ્પરો ઝડપ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલ અને SRPની ટીમે કાર્યવાહી કરી છે, 7 કરોડ 61 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવાયો છે.

7.61 કરોડનો મુદ્દામાલ કર્યો કબજે
હળવદની બ્રાહ્મણી નદીમાં SMCએ દરોડા પાડ્યા છે. ચાડધ્રા ગામ પાસે નદીમાંથી 7.61 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. 12 હિટાચી, 13 ડમ્પર સહિતનો મુદ્દામાલ કબજે લેવાયો છે. SMC PSI દ્વારા વાહનોના માલિકો સહિત 50 શખ્સો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી ધરી છે. ગેરકાયદે રેતી ખનન કરતા 10થી વધુ લોકોની અટકાયત પણ કરાઈ છે.

SMCના દરોડા
SMCના દરોડાથી ખનન માફિયામાં ડર વ્યાપી ગયો છે. એસએમસીએ SRPની ટીમને સાથે રાખી કાર્યવાહીનો દોર ચલાવ્યો હતો. તેમજ 10 જેટલા ખનન ચોરોની અટકાયત પણ કરી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ