બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ST road of Veraval firing gun was made into a dev

ગીર સોમનાથ / વેરાવળના એસટી રોડ પર ફાયરિંગ કરી યુવકનું ઢીમ ઢાળી દેવાયું, જૂનું વેર વાળ્યું હોય તેવો કિસ્સો

Kishor

Last Updated: 11:59 PM, 23 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેરાવળમાં ફાયરિંગ કરી યુવાનને મોતને ઘાટ ઉતારી દેતા સનસનાટી મચી જવા પામી છે. જે ઘટનાને લઈને પોલીસે તપાસ તેજ બનાવી છે.

  • વેરાવળના એસટી રોડ પર ફાયરિંગની ઘટના
  • નિતેશ કટારિયા નામના યુવક પર થયું ફાયરિંગ
  • ફાયરિંગમાં યુવકનું ઘટના સ્થળે જ મોત

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે ટ્રાફિકથી ધમધમતા એસટી રોડ પર સરાજાહેર ફાયરિંગની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ભરબજારે નિતેશ કટારિયા નામના યુવક પર ફાયરિંગ કરી યુવાનું ઢીમ ઢાળી દીધું હતું. જેને લઈને હાહાકાર મચી ગયો હતો.આ ઘતોનાને લઈને સ્થાનિક પોલસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યા ઘટના સ્થળેથી બંદુક, મોબાઇલ અને બાઇક મળી આવ્યું હતું. જેને લઈને પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

નિતેશ કટારીયાની હત્યા

એસટી રોડ પર ચાની લારીએ નિતેશ સરમણભાઇ કટારીયા સ્કૂટર ઉપર બેઠા હતા આ દરમિયાન અચાનક જ અજાણ્યા શખ્સ સરાજાહેર ફાયરિંગ કર્યું હતું. જેમાં નિતેશ કટારીયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.બીજી બાજુ આ ઘટનાને લઈને ક્ષણિક અફરાતફરી મચી ગઇ હતી. વધુમાં ઇજાગ્રસ્ત યુવાનને  તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે સારવાર મળે તે પહેલાં યુવાનને કાળ ભેટી જતા પરિવારજનોમાં કાળો કલ્પાંત ફેલાયો છે.

જૂનું વેર જવાબદાર

મહત્વનું છે કે આ ઘટના પાછળ જૂનું વેર જવાબદાર જોવાનું જાણવા મળી રહ્યું છે.ઉપરાંત સમગ્ર પંથકમાં ફાયરિંગની ઘટનાના વવાડ પ્રસરી જતા અજંપા ભરી શાંતિ જન્મી હતી. વધુમાં હોસ્પિટલ ખાતે રબારી સમાજના આગેવાનો પણ દોડી ગયા હતા.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ