બ્રેકિંગ ન્યુઝ
Anita Patani
Last Updated: 12:44 PM, 23 January 2021
ADVERTISEMENT
સૃષ્ટી ઉત્તરાખંડની સમર કેપિટલ ગેરસૈંણ શાસન કરશે અને ત્રિવેન્દ્ર સિંહ રાવત સરકારની તમામ યોજનાઓની સમીક્ષા કરશા. આ યોજનામાં અટલ આયુષ્માન યોજના, સ્માર્ટ સિટી પરિયોજના, પર્યટન વિભાગની હોમસ્ટે યોજના સિવાય અન્ય યોજના પણ સામેલ છે.
અધિકારી આપશે પ્રેઝન્ટેશન
યોજનાઓની સીક્ષા પહેલા સૃષ્ટી સીએમ કાર્યાલયના કામકાજને જોશે. આ દરમિયાન વિભિન્ન વિભાગોના અધિકારીઓ પોતાની યોજના પર પાંચ મિનીટ સુધી પ્રેઝન્ટેશન આપશે. આયોગની અધ્યક્ષ ઉષા નેગીએ કહ્યું કે કાર્યક્રમ રાજ્ય વિધાનસભામાં બપોરે 12 થી 3 વચ્ચે થશે.
ADVERTISEMENT
કોણ છે સૃષ્ટિ
સૃષ્ટિ ગોસ્વામી વર્તમાન ઉત્તરાખંડની બાળવિધાનસભાની મુખ્યમંત્રી છે. તે હરિદ્વાર જિલ્લાના દોલતપુર ગામની રહેવાસી છે. તેના પિતા પ્રવીણકુમાર બિઝનેસ કરે છે અને માતા ગૃહિણી છે.
સૃષ્ટિનો અભ્યાસ
સૃષ્ટિ બીએમએસ પીજી કોલેજ રુડકીમાં બીએસસી એગ્રીકલ્ચરના સાતમા સેમેસ્ટરની સ્ટુડન્ટ છે. તેણે ઘણા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ભાગ લીધો છે. મે 2018માં તે ઉત્તરાખંડ બાળ વિધાનસભાની મુખ્યમંત્રી બની હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT