બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / રાહુ -કેતુ નથી માત્ર ઘાતક! ગરીબ માણસને રાતોરાત બનાવી શકે છે માલદાર

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / રાહુ -કેતુ નથી માત્ર ઘાતક! ગરીબ માણસને રાતોરાત બનાવી શકે છે માલદાર

Last Updated: 08:41 PM, 5 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાહુ અને કેતુનું આપણી રાશિમાં ગોચર થાય તો લોકો ગભરાઈ જતા હોય છે. પરંતુ દરેકવાર રાહુ અને કેતુ જાતકોને નુકશાન નથી પહોંચાડતા પણ તે લાભ પણ કરાવી આપે છે.

1/7

photoStories-logo

1. રાહુ અને કેતુ

જ્યોતિષશાસ્ત્રમાં રાહુ અને કેતુ નવ ગ્રહોમાં ખાસ સ્થાન ધરાવે છે. ભલે તેમને છાયા ગ્રહો માનવામાં આવે છે. જેમાં પૌરાણિક માન્યતાઓ અનુસાર સમુદ્ર મંથન દરમિયાન અમૃત પીનાર રાક્ષસ સ્વરાભાનુનું માથું રાહુ અને ધડ કેતુ તરીકે પ્રસિદ્ધ થયું હતું. જેમાં સમય જતાં રાહુ અને કેતુના નામ લોકોમાં ભય પેદા થવા લાગ્યો. જ્યારે પણ કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ મહાદશા, કેતુ મહાદશા કે ગોચરનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે લોકો ભવિષ્ય વિશે ચિંતિત થઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ખોટી માન્યતા

જેમાં આવું માનવામાં આવે છે કે, રાહુ અને કેતુના લીધે જીવનમાં માત્ર અવરોધો, તણાવ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પરંતુ આ માન્યતા સંપૂર્ણરી સાચી નથી.જેમાં રાહુ અને કેતુ જીવનમાં પરિવર્તન, કર્મના ફળ, આધ્યાત્મિકતે વિકાસ અને નવા અનુભવોનું પ્રતીક પણ છે. આથી માત્ર તેમના નામોથી ડરવું જરૂરી નથી. જેમાં કુંડળીમાં તેમની સાચી સ્થિતિ અને પ્રભાવને સમજવું પણ જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. સ્થિતિ મહત્વની

રાહુ અને કેતુનો પ્રભાવ વ્યક્તિની કુંડળીમાં તેમની સ્થિતિ, જોડાણ અને સ્થિતિ પર આધાર રાખે છે. જો તેઓ શુભ સ્થાને હોય કે શુભ ગ્રહોની મદદ હોય તો વ્યક્તિ રાજકારણ, ટેકનોલોજી, વિદેશ યાત્રા, સ્ટડી, મીડિયા, પ્રોફેશન અને બીજા ક્ષેત્રોમાં મોટી સફળતા મેળવી શકે છે. રાહુમાં વ્યક્તિને રાતોરાત રાજા બનાવવાની ક્ષમતા છે. બીજી તરફ કેતુને આધ્યાત્મિક પ્રગતિ, ગહન જ્ઞાન, રીસર્ચ અને આત્મસાક્ષાત્કારનો કારક માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. અનેક લોકોને આપી છે સિદ્ધિઓ

રાહુ અને કેતુએ કુંડળીમાં અનેક લોકોને મોટી સિદ્ધિઓ આપી છે. જેમાં રાહુ અચાનક ખ્યાતિ, નવી ઓળખ અને અણધાર્યા મોકા આપી શકે છે. બીજી તરફ કેતુ વ્યક્તિને ગહન જીવન અનુભવો અને આધ્યાત્મિક શક્તિ આપે છે. રાહુની મહાદશા કે કેતુની દશા શરૂ થાય ત્યારે ગભરાવાને બદલ તમારે અનુભવી જ્યોતિષી દ્વારા વ્યાપક જન્માક્ષર એનાલીસીસ કરાવવું જોઈએ. જેમાં માત્ર સામાન્ય માહિતી કે ઓનલાઈન વાંચવામાં આવતી અફવાઓના આધારે તારણો કાઢવા યોગ્ય નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. રાહુ-કેતુ નુકસાન પહોંચાડે તો શું કરવું?

રાહુ અને કેતુને કકર્મોના પરિણામો સાથે સંકળાયેલા ગ્રહો માનવામાં આવે છે. તેઓ વ્યક્તિને નવી સ્થિતિઓનો સામનો કરવાનું, ભૂલોમાંથી શીખવાનું અને આગળ વધવાનું શીખવે છે. આતી તેમની દશાને ઈમરજન્સીનો ખરાબ સમય માનવો યોગ્ય નથી. ભલે રાહુ કે કેતુ કોઈની કુંડળીમાં પડકારજનક સ્થિતિમાં હોય તેમ છતાં ગભરાશો નહીં. જેમાં પોઝીટીવ એપ્રોચ, સારા કાર્યો, નિયમિત પ્રાર્થના, દાન, શિસ્તબદ્ધ જીવન અને ધીરજથી તમે મુશ્કેલ સમયનો સામનો કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. હમેશા અશુભ સાબિત નથી થતા

ઉલ્લેખનીય છે કે, રાહુ કે કેતુની મહાદશા દરેક વ્યક્તિ માટે અશુભ નથી, ન તો તે જીવનમાં નુકસાન પહોંચાડે છે. અમુક વખત,આ જ ગ્રહો તમારા જીવનનો માર્ગ બદલી શકે છે, તેમને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. આથી રાહુ અને કેતુને ડરના નહીં પણ સમજણના વિષયો માનવા જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Rahu Transit Ketu Transit Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ