ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / IND vs AUS 1st T20: બદલાઈ ગયો ટીમ ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા મેચનો સમય, ચૂકી ન જતાં અહીં ફ્રીમાં જુઓ
Last Updated: 08:12 AM, 29 October 2025
ADVERTISEMENT
IND vs AUS 1st T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચોની T20 સીરિઝનો પ્રારંભ આજે બુધવાર 29 ઓક્ટોબરથી થવાનો છે. આ સીરિઝની પહેલી મેચ કેનબેરાના મનુકા ઓવલ મેદાન પર રમાશે. મેચ બપોરે 1:45 વાગ્યે (ભારતીય સમય મુજબ) શરૂ થશે. જ્યારે બંને કેપ્ટન — સૂર્યકુમાર યાદવ અને મિચેલ માર્શ — ટોસ માટે બપોરે 1:15 વાગ્યે મેદાનમાં ઉતરશે.
ADVERTISEMENT
ODI સીરિઝ 1-2થી ગુમાવ્યા બાદ ટીમ ઈન્ડિયા હવે T20 સીરિઝમાં યજમાન ઓસ્ટ્રેલિયાને હરાવવાનો પ્રયાસ કરશે. 2026 T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ પોતાની પ્લેઈંગ ઈલેવનને વધુ મજબૂત બનાવવા માટે આ સીરિઝને મહત્વપૂર્ણ તક તરીકે જોઈ રહી છે. સાથે જ કેપ્ટન સૂર્યકુમાર યાદવના ફોર્મ પર પણ સૌની નજર રહેશે.
ADVERTISEMENT
Canberra📍
— BCCI (@BCCI) October 28, 2025
A chilly evening 🥶, but the fielding intensity remains on point ahead of the T20I series 🔥
🎥 𝐁𝐫𝐚𝐯𝐢𝐧𝐠 𝐭𝐡𝐞 𝐜𝐨𝐥𝐝, ft. #TeamIndia #AUSvIND pic.twitter.com/W4otqJo9pe
ADVERTISEMENT
ADVERTISEMENT
India vs Australia 1st T20I મેચ તમે DD Sports પર બિલકુલ ફ્રી માં જોઈ શકો છો. આ સિવાય પણ મેચને લગતી તમામ જાણકારી માટે IND vs AUS Live Score માટે તમે Live Hindustan ક્રિકેટ સેકશન પર પણ જોઈ શકો છો.
ADVERTISEMENT
વધુ વાંચો: IND vs AUS: ઓસ્ટ્રેલિયામાં પહેલી વખત રમશે ટીમ ઈન્ડિયાના 8 ખેલાડી, તો પણ આંકડા ભારે

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.