ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs AUS: ઓસ્ટ્રેલિયામાં પહેલી વખત રમશે ટીમ ઈન્ડિયાના 8 ખેલાડી, તો પણ આંકડા ભારે

સ્પોર્ટ્સ / IND vs AUS: ઓસ્ટ્રેલિયામાં પહેલી વખત રમશે ટીમ ઈન્ડિયાના 8 ખેલાડી, તો પણ આંકડા ભારે

Published By: Pravin Joshi

Last Updated: 03:01 AM, 29 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

29 ઓક્ટોબરથી ભારતીય ક્રિકેટ ટીમ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની ટી20 સિરીઝ શરૂ થઇ રહી છે. વાત એ છે કે ભારતીય ટીમમાં 8 ખેલાડીઓ એવા છે, જેઓ ઓસ્ટ્રેલિયામાં પહેલી વખત ટી20 રમતા જોવા મળશે.

ADVERTISEMENT

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે મળી રહેલી પાંચ મેચોની ટી20 સિરીઝમાં એક ખાસ પાસું છે. ભારતીય સ્ક્વાડમાં એવા 8 ખેલાડીઓ સામેલ છે, જેઓ ઓસ્ટ્રેલિયામાં પહેલાં ક્યારેય ટી20 પ્રવાસ પર ગયા નથી. તેમ છતાં ભારતીય ટીમ પર વિશ્વાસ છે કે તેઓ કાંગારુઓ સામે પ્રભાવશાળી જીત મેળવી શકે છે.

INDIAN-TIM

આ 8 ખેલાડીઓ પ્રથમ વખથ ઓસ્ટ્રેલિયામાં રમતા જોવા મળશે. જેમાં નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, અભિષેક શર્મા, શુભમન ગિલ, રિંકુ સિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી અને જીતેશ શર્માના નામ સામેલ છે. ખાસ કરીને એવી વાત છે કે શુભમન ગિલ જેઓ પહેલેથી ટેસ્ટ અને વનડેમાં ભારત માટે રમ્યા છે, પરંતુ ઓસ્ટ્રેલિયામાં ટી20 મેચ રમી નથી.

આ પણ વાંચો : રોહિત શર્માને લાગ્યો Tesla Model Yનો ચસ્કો, '3015' સ્પેશિયલ નંબર લીધો, જાણો શું થાય છે અર્થ

ભારતનું પાસું મજબૂત કેમ?

ઑસ્ટ્રેલિયામાં ભારત અત્યાર સુધી કોઈ ટી20 સિરીઝ હારી નથી. હાલમાં 4 ટી20 સિરીઝ રમી છે જેમાં 2 ભારતે જીતી છે અને 2 ડ્રૉ થઈ હતી. છેલ્લાની ત્રણ સિરીઝમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. અત્યારે જો 5 મેચની સીરીઝ પ્રથમ વાર રમાઈ રહી છે, ત્યારે ભારતનો અનુભવ તથા આત્મવિશ્વાસ લાભરૂપ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

T20Series2025 INDvsAUS CricketUpdate

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ