ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ પણ આ 9 ભારતીય ખેલાડીઓને ઝટકો, જુઓ લિસ્ટ

સ્પોર્ટ્સ / વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ પણ આ 9 ભારતીય ખેલાડીઓને ઝટકો, જુઓ લિસ્ટ

Published By: Vidhata Gothi

Last Updated: 03:04 PM, 7 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WPL 2026 released players: મહિલા પ્રીમિયર લીગ 2026 પહેલા, બધી ફ્રેન્ચાઇઝી ટીમોના રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની લિસ્ટ બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં દિપ્તી શર્મા, અરુંધતી રેડ્ડી, રાધા યાદવ, સ્નેહ રાણા અને રેણુકા સિંહ સહિત અનેક વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓના નામ સામેલ છે.

ADVERTISEMENT

મહિલા પ્રીમિયર લીગ 2026 પહેલા, બધી ફ્રેન્ચાઇઝી ટીમોએ તેમના રિટેન અને રિલીઝ થયેલા ખેલાડીઓનું લિસ્ટ જાહેર કર્યું છે. રસપ્રદ વાત એ છે કે, તાજેતરમાં વિજેતા ODI વર્લ્ડ કપ ટીમની નવ ખેલાડીઓને રિલીઝ કરી દેવામાં આવી છે. વર્લ્ડ કપ ટીમનો ભાગ રહેલી અરુંધતી રેડ્ડી, રાધા યાદવ અને શ્રી ચારણીને દિલ્હી કેપિટલ્સે રિલીઝ કરવાનો નિર્ણય લીધો. RCBએ સ્નેહ રાણા અને રેણુકા સિંહ ઠાકુરને રિટેન કરેલા ખેલાડીઓની યાદીમાંથી બાકાત રાખ્યા છે.

સૌથી આશ્ચર્યજનક નિર્ણય વર્લ્ડ કપ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ દીપ્તિ શર્માના નામને લઈને લેવાયો. UP વોરિયર્સે ઉમા છેત્રી અને ક્રાંતિ ગૌરને રિલીઝ કરવાનો નિર્ણય લીધો. ગુજરાત જાયન્ટ્સે રિટેન લિસ્ટમાં હરલીન દેઓલને સામેલ નથી કરી.

મુંબઈ ઇન્ડિયન્સના રિલીઝ કરાયેલા ખેલાડી

એમેલિયા કેર, ક્લો ટ્રાયોન, નાદીન ડી ક્લાર્ક, અક્ષિતા મહેશ્વરી, અમનદીપ કૌર, જિંતિમણી કલિતા, કીર્થના બાલક્રિષ્નન, સજીવન સંજના, સંસ્કૃતિ ગુપ્તા, યાસ્તિકા ભાટિયા, પરુનિકા સિસોદિયા, સાઈકા ઈશાક, શબનિમ ઇસ્માઇલ

દિલ્હી કેપિટલ્સના રિલીઝ કરવામાં આવેલા ખેલાડી

મેગ લેનિંગ, સ્નેહા દીપ્તિ, એલિસ કેપ્સી, અરુંધતિ રેડ્ડી, જેસ જોનાસેન, મીનુ મણિ, એન ચરાણી, શિખા પાંડે, નંદિની કશ્યપ, સારા બ્રાઇસ, તાનિયા ભાટિયા, રાધા યાદવ, તિતાસ સાધુ

ગુજરાત જાયન્ટ્સના રિલીઝ કરાયેલા ખેલાડી

ભારતી ફુલમાલી, લૌરા વોલ્વાર્ડ, ફોએબ લિચફિલ્ડ, સિમરન શેખ, ડેનિયલ ગિબ્સન, દયાલન હેમલતા, ડિઆન્દ્રા ડોટિન, હરલીન દેઓલ, સાયલી સતઘરે, તનુજા કંવર, કાશવી ગૌતમ, મન્નત કશ્યપ, મેઘના સિંહ, પ્રકાશિકા નાઈક, પ્રિયા મિશ્રા, શબનમ શકીલ

vtv app promotion

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના રિલીઝ કરાયેલ ખેલાડી

ડેની વ્યાટ, સબીનેની મેઘના, ચાર્લી ડીન, જ્યોર્જિયા વેરહેમ, હીથર ગ્રેહામ, જોશિતા વીજે, કનિકા આહુજા, કિમ ગાર્થ, પ્રેમા રાવત, રાઘવી બિસ્ત, સ્નેહ રાણા, નુઝહત પરવીન, એકતા બિષ્ટ, જગ્રવી પવાર, રેણુકા સિંહ

આ પણ વાંચો: કોણ છે આ ફૂટબોલર? જે ઓસ્ટ્રેલિયા છોડી ભારત માટે રમવા તલપાપડ, જાણો કારણ

યુપી વોરિયર્સના રિલીઝ કરાયેલ ખેલાડી

આરુષિ ગોયલ, જ્યોર્જિયા વોલ, કિરણ નવગીરે, વૃંદા દિનેશ, ચિનેલ હેનરી, દીપ્તિ શર્મા, ગ્રેસ હેરિસ, ક્રાંતિ ગૌડ, પૂનમ ખેમનાર, સોફી એક્લેસ્ટોન, તાહલિયા મેકગ્રા, ઉમા છેત્રી, અલાના કિંગ, અંજલી સરવાણી, ગૌહર સુલ્તાના, રાજેશ્વરી ગાયકવાડ, સાયમા ઠાકોર

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

WPL 2026 WPL released players list World Cup Winners

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ