ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / 71 ખેલાડીઓ છૂટા કરાયા, રિટેન્શન બાદ હવે IPL ઓક્શનનો વારો, અહીં ભરાશે 'ખેલાડીઓનું બજાર'
Last Updated: 10:56 AM, 16 November 2025
ADVERTISEMENT
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માટે પ્લેયર રિટેન્શન વિંડો શનિવાર 15 નવેમ્બરના રોજ બંધ થઈ ગઈ. બધી 10 ફ્રેન્ચાઇઝી ટીમોએ તેમના રિટેન કરી રાખેલા ખેલાડીઓનું લિસ્ટ બહાર પાડી દીધું છે. IPL રિટેન્શન પછી ખેલાડીઓ માટેનું ઓક્શન આવશે. 10 ટીમો દ્વારા કુલ 173 ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા છે, આ માટે 1012.45 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. રિટેન થયેલા ખેલાડીઓમાંથી 49 એવા છે, જે વિદેશી છે. જ્યારે રિલીઝ કરાયેલા ખેલાડીઓની સંખ્યા 71 છે, જેમાં 32 વિદેશી ખેલાડીઓ સામેલ છે.
ADVERTISEMENT
The retentions are locked in! 🥳
— IndianPremierLeague (@IPL) November 15, 2025
Presenting the retained players of all the teams ahead of #TATAIPLAuction 2026! 🙌
What do you make of your team’s combination 🤔🔢#TATAIPL pic.twitter.com/SYvak6e123
ADVERTISEMENT
આગામી મીની ઓક્શન માટે, બધી 10 ટીમો માટે કુલ 237.55 કરોડ રૂપિયાનું પર્સ ઉપલબ્ધ થશે, જેના દ્વારા મહત્તમ 77 સ્લોટ ભરી શકાશે. આમાંથી, ફક્ત 31 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે ઉપલબ્ધ છે.
ADVERTISEMENT
ગઈ સીઝનની રનર્સ-અપ, પંજાબ કિંગ્સે સૌથી વધુ 21 ખેલાડીઓ રિટેન કર્યા છે, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સે 20-20 ખેલાડીઓ રિટેન કર્યા છે. નિયમો પ્રમાણે, દરેક ટીમ વધુમાં વધુ 25 ખેલાડીઓ રિટેન કરી શકે છે, જેમાં 8થી વધુ વિદેશી ખેલાડીઓ ન હોવા જોઈએ.
🚨 NEWS 🚨
— IndianPremierLeague (@IPL) November 15, 2025
The player retention window for #TATAIPL 2026 season closed on November 15, 2025, with all 10 franchises confirming their retained players ahead of the auction.
The #TATAIPLAuction will take place on 16th December at the Etihad Arena in Abu Dhabi.
More details 🔽…
ADVERTISEMENT
આ વખતે, કોલકાતા નાઈટ રાઇડર્સ પાસે હરાજીમાં સૌથી મજબૂત પર્સ હશે. કોલકાતા નાઈટ રાઇડર્સ પાસે 64.3 કરોડ રૂપિયા બાકી છે અને ટીમ વધુમાં વધુ 13 સ્લોટ ભરી શકે છે, જેમાંથી 6 વિદેશી ખેલાડીઓ માટે ઉપલબ્ધ છે. ચેન્નઈ સુપર કિંગ્સ પાસે બીજા નંબરનું સૌથી મોટું પર્સ 43.4 કરોડ રૂપિયા ઉપલબ્ધ છે અને તે 9 ખેલાડીઓ ખરીદી શકે છે.
ADVERTISEMENT
IPLઆગામી સીઝન માટે ખેલાડીઓની હરાજી 16 ડિસેમ્બર, 2025 ના રોજ અબુ ધાબીના એતિહાદ એરેના ખાતે યોજાશે.
ADVERTISEMENT
📍 Abu Dhabi
— IndianPremierLeague (@IPL) November 16, 2025
🗓️ Mark your calendars folks, #TATAIPLAuction 2026 is coming your way 🥳
Which player will attract the highest bid? 🤔✍️#TATAIPL pic.twitter.com/BhKnunTzvu
અંશુલ કંબોજ, ગુરજપનીત સિંહ, જેમી ઓવરટોન, એમએસ ધોની, મુકેશ ચૌધરી, નાથન એલિસ, નૂર અહેમદ, રામકૃષ્ણ ઘોષ, સંજુ સેમસન (ટ્રેડ), રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), શિવમ દુબે, શ્રેયસ ગોપાલ, ખલીલ અહેમદ, આયુષ મહાત્રે, ડેવાલ્ડ બ્રુઇસ, ઉર્વિલ પટેલ.
અભિષેક પોરેલ, અજય મંડલ, આશુતોષ શર્મા, અક્ષર પટેલ (કેપ્ટન), દુષ્મંથા ચમીરા, કરુણ નાયર, કેએલ રાહુલ, કુલદીપ યાદવ, માધવ તિવારી, મિચેલ સ્ટાર્ક, મુકેશ કુમાર, નીતીશ રાણા (ટ્રેડ), સમીર રિઝવી, ટી. નટરાજન, ત્રિપુરાણા વિજય, ટ્રિસ્ટન સ્ટબ્સ, વિપ્રજ નિગમ.
અનુજ રાવત, ગ્લેન ફિલિપ્સ, ગુરનુર સિંહ બ્રાર, ઈશાંત શર્મા, જયંત યાદવ, જોસ બટલર, કાગીસો રબાડા, કુમાર કુશાગ્ર, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ અરશદ ખાન, નિશાંત સિંધુ, પ્રસિદ્ધ કૃષ્ણા, આર. સાઈ કિશોર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, સાઈ સુદર્શન, શાહરૂખ ખાન, શુભમન ગિલ (કેપ્ટન), વોશિંગ્ટન સુંદર.
અજિંક્ય રહાણે, અંગક્રિશ રઘુવંશી, અનુકુલ રોય, હર્ષિત રાણા, મનીષ પાંડે, રમનદીપ સિંહ, રિંકુ સિંહ, રોવમન પોવેલ, સુનિલ નરેન, ઉમરાન મલિક, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી.
અબ્દુલ સમદ, એડન માર્કરામ, આકાશ સિંહ, અર્જુન તેંડુલકર (ટ્રેડ), અર્શિન કુલકર્ણી, અવેશ ખાન, આયુષ બદોની, દિગ્વેશ રાઠી, હિમ્મત સિંહ, મણિમરન સિદ્ધાર્થ, મેથ્યુ બ્રેટ્ઝકે, મયંક યાદવ, મોહમ્મદ શમી (ટ્રેડ), *મિશેલ માર્શ, મોહસીન ખાન, *નિકોલસ પૂરન, પ્રિન્સ યાદવ, રિષભ પંત (કેપ્ટન), શાહબાઝ અહેમદ.
અલ્લાહ ગઝનફર, અશ્વિની કુમાર, કોર્બીન બોશ, દીપક ચહર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ, મયંક માર્કન્ડેય (ટ્રેડ), મિચેલ સેન્ટનર, નમન ધીર, રઘુ શર્મા, રાજ અંગદ બાવા, રોબિન મિંઝ, રોહિત શર્મા, રેયાન રિકેલટન, શાર્દુલ ઠાકુર (ટ્રેડ), શેરફેન રધરફોર્ડ (ટ્રેડ), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટ્રેન્ટ બોલ્ટ, વિલ જેક્સ.

અર્શદીપ સિંહ, અઝમતુલ્લા ઉમરઝાઈ, હરનૂર પન્નુ, હરપ્રીત બ્રાર, લોકી ફર્ગ્યુસન, માર્કો જેન્સેન, માર્કસ સ્ટોઈનિસ, મિશેલ ઓવેન, મુશીર ખાન, નેહલ વઢેરા, પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, પ્યાલા અવિનાશ, શશાંક સિંહ, શ્રેયસ ઐયર (કેપ્ટન), સૂર્યાંશ શેડગે, વિષ્ણુ વિનોદ, વૈશાક વિજયકુમાર, ઝેવિયર બાર્ટલેટ, યશ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ.
ધ્રુવ જુરેલ, ડોનોવન ફરેરા (ટ્રેડ), જોફ્રા આર્ચર, ક્વેના મ્ફાકા, લુઆન-ડ્રે પ્રિટોરિયસ, નાન્દ્રે બર્ગર, રવીન્દ્ર જાડેજા (ટ્રેડ), રિયાન પરાગ, સેમ કુરન (ટ્રેડ), સંદીપ શર્મા, શિમરોન હેટમાયર, શુભમ દુબે, તુષાર દેશપાંડે, વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, યુદ્ધવીર ચરક.
આ પણ વાંચો: આ દિવસે થશે ખેલાડીઓની હરાજી, BCCIએ IPLની મિની ઓક્શનની તારીખનું કર્યું એલાન
અભિનંદન સિંહ, ભુવનેશ્વર કુમાર, દેવદત્ત પડિક્કલ જેકબ બેથેલ, જીતેશ શર્મા, જોશ હેઝલવુડ, ક્રુણાલ પંડ્યા, નુવાન તુશારા, ફિલ સોલ્ટ, રજત પાટીદાર (કેપ્ટન), રસિખ ડાર, રોમારીયો શેફર્ડ, સુયશ શર્મા, ડેવિડ, સ્વપ્નિલ સિંહ, ટીમ ડેવિડ, વિરાટ કોહલી, યશ દયાલ.
અભિષેક શર્મા, અનિકેત વર્મા, બ્રાયડન કાર્સ, ઈશાન મલિંગા, હર્ષ દુબે, હર્ષલ પટેલ, હેનરિક ક્લાસેન, ઈશાન કિશન, જયદેવ ઉનડકટ, કામિન્દુ મેન્ડિસ, નીતીશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), સ્મરણ રવિચંદ્રન, ટ્રેવિસ હેડ, ઝીશાન અંસારી.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.