ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:10 PM, 7 November 2025
ADVERTISEMENT
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી 5 મેચની ટી-20 સિરીઝમાં ભારતીય કપ્તાન સૂર્યકુમાર યાદવે એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 6 નવેમ્બરે રમાયેલી ચોથી ટી-20 મેચમાં સૂર્યાએ 2 છગ્ગા ફટકારીને SENA દેશો (સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) સામે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સર્વાધિક છગ્ગા જડનાર ભારતીય બેટ્સમેન તરીકે રોહિત શર્માને પાછળ છોડી દીધા છે.
ADVERTISEMENT

રોહિત શર્માના નામે હતા 41 છગ્ગા, જ્યારે હવે સૂર્યકુમાર યાદવના નામે કુલ 43 છગ્ગા નોંધાઈ ગયા છે. આ યાદીમાં વિરાટ કોહલી 30 છગ્ગા સાથે ત્રીજા સ્થાન પર છે, જ્યારે કે.એલ. રાહુલ પાસે 28 અને પૂર્વ સ્ટાર યુવરાજ સિંહ પાસે 26 છગ્ગા છે.
ADVERTISEMENT
વધુ વાંચો: વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ પણ આ 9 ભારતીય ખેલાડીઓને ઝટકો, જુઓ લિસ્ટ
આ પ્રદર્શન પછી સૂર્યકુમાર યાદવ હવે SENA દેશો સામે છગ્ગા ફટકારવાના મામલે નંબર 1 બની ગયા છે, અને સિરીઝનો અંતિમ મુકાબલો 8 નવેમ્બરે બ્રિસ્બેનના ગાબા મેદાનમાં રમાવાનો છે, જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સુકતા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT