ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / sourav ganguly on rcb win in wpl 2024 final say delhi capitals is best team

WPL 2024 / 'Well done delhi capitals, ભલે ન જીત્યા, પરંતુ...', જાણો કેમ સૌરવ ગાંગુલી RCBને નથી માની રહ્યાં બેસ્ટ ટીમ

Published By: Arohi

Last Updated: 11:38 AM, 18 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sourav Ganguly On RCB Win In WPL 2024 Final : WPLની બેસ્ટ ટીમ કઈ? તમે કહેશો RCB ચેમ્પિયન બની છે તો બેસ્ટ પણ તે જ હશે. પરંતુ એવું નથી. સૌવર ગાંગુલી તેવું નથી માનતા. તેમણે બીજી એક ટીમને ટૂર્નામેન્ટની બેસ્ટ ટીમ માની લીધી છે.

ADVERTISEMENT

જ્યાં જુઓ ત્યાં લોકો  RCBના ચેમ્પિયન બનવાનું નામ લઈ રહ્યા છે. પહેલી વખત આ ટીમે ટ્રોફી જીતી છે. IPL નહીં પરંતુ RCBની ટીમ હવે WPLની નવી ચેમ્પિયન છે. ચેમ્પિયન એટલે કે બેસ્ટ, પરંતુ સૌરવ ગાંગુલી આ ટીમને બેસ્ટ ટીમ નથી માનતા. પોતાના એક્સ-હેન્ડલ પર તેમણે પોતાના મનની વાત લખી છે. 

RCBને બેસ્ટ નથી માનતા સૌરવ ગાંગુલી 
WPL 2024ની ફાઈનલ પુરી થયા બાદ સૌરવ ગાંગુલીએ એક્સ-હેન્ડલ પર RCBના વખાણ તો કર્યા પરંતુ ચેમ્પિયન બન્યા બાદ પણ તેને ટૂર્નામેન્ટની બેસ્ટ ટીમ ન માની. ગાંગુલી અનુસાર દિલ્હી કેપિટલ્સ ટૂર્નામેન્ટની બેસ્ટ ટીમ છે. ગાંગુલીએ લખ્યું- વેલ ડન દિલ્હી કેપિટલ્સ. ભલે ટ્રોફી ફેવરમાં નથી. પરંતુ બેક ટૂ બેક ફાઈનલ રમવી પરણ મોટી વાત છે. તેના માટે મેગ લેનિંગ અને તેની ટીમના જેટલા વખાણ કરવામાં આવે તે ઓછા છે. 

વધુ વાંચો: ઐતિહાસિક: એક જ ટીમે તોડ્યાં આટલાં બધાં રેકોર્ડ્સ! WPLમાં પ્રથમવાર સર્જાઇ આવી ઘટના, જુઓ વિનર્સ લિસ્ટ

લીગની ત્રીજી ટીમ 
ગાંગુલીએ RCBના વખાણ કર્યા ખાસ કરીને એ અપ્રોચ માટે જેના દમ પર તેણે લીગની ત્રીજી ટીમથી ચેમ્પિયન બનવાની સફર પુરી કરી અને આ વચ્ચે લિસ્ટમાં પોતાનાથી ઉપર બે ટીમોને 3 દિવસમાં ધૂળ ચટાવી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Cricket News RCB Sourav Ganguly WPL 2024 સૌરવ ગાંગુલી WPL 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ