સ્કૂલ SOP / શાળા ખોલવાને લઇને SOP જાહેર, 2-3 અઠવાડિયા એસેસમેન્ટ નહીં, જબરદસ્તી વિદ્યાર્થીને શાળાએ ન બોલાવવા

sop schools opening rules education ministry india

કેન્દ્ર સરકારની અનલૉક 5ની ગાઇડલાઇનમાં છૂટછાટ બાદ કેટલાક રાજ્યોએ 15 ઓક્ટોબર બાદ હાલની સ્થિતિને જોતા સ્કૂલ ખોલવાનો નિર્ણય સ્વતંત્ર લીધો છે. જેને જોતા શિક્ષા મંત્રાલયે સ્કૂલ ખોલવાને લઇને એક SOP તૈયાર કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ