મદદ / બેરોજગારોને રોજગાર આપવા સોનુ સૂદ આપશે ઈ-રિક્શા, લોકોને આત્મનિર્ભર બનાવવા કરશે આ મોટું કામ

Sonu Sood To Gift E-Rickshaws To Those Who Lost Jobs During Pandemic

કોરોનાકાળમાં બોલિવૂડ એક્ટર સોનુ સૂદે દેશના જરૂરિયાતમંદોની દિલ ખોલીને મદદ કરી અને દેશની જનતાનું દિલ જીતી લીધું છે. ખાસ વાત એ છે કે સોનુએ લોકોની મદદ કરવાનું બંધ નથી કર્યું. લોકડાઉનમાં જે રીતે તેણે પ્રવાસી મજૂરોને તેમના વતન પહોંચાડવામાં મદદ કરી, ગરીબોની આર્થિક મદદ કરી એ જોઈને દેશવાસીઓની નજરમાં સોનુ મસીહા બની ગયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ