બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Some AI politicians pictures have gone viral on Instagram

PHOTOS / PM મોદી બન્યાં રોકસ્ટાર, US પ્રેસિડન્ટ બાયડને માઈક સામે વગાડી ગિટાર, વાયરલ થઈ AI તસવીર

Kishor

Last Updated: 12:01 AM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્સ્ટાગ્રામ પર AIની કેટલાક રાજનેતાની તસવીરો વાયરલ થઈ છે જેમાં રોકસ્ટાર હોત તો રાજનેતાઓ કેવા દેખાતા હોત. તેની કાલ્પનિક તસ્વીર ધૂમ મચાવી રહી છે.

  • ધૂમ મચાવતીઆર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની તસવીરો
  • આજના નેતાઓ રોકસ્ટાર હોત તો કેવા દેખાતા હોત
  • પીએમ મોદીની પણ તસવીર બનાવાઈ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની તસવીરો હાલ તહલકા મચાવી રહી છે. લોકો પણ હવે નેટના માધ્યમથી AIની મદદથી નવી તસવીરો બનાવી રહ્યા છે. 50 વર્ષ પછી દિલ્હી કે અન્ય કોઈ શહેર કેવું દેખાશે, એ પણ અનેક લોકો જાણવા માગે છે. તેવામાં હવે એક વ્યક્તિએ AI વડે દુનિયાભરના કેટલાક રાજનેતાની તસવીરો બનાવી છે અને આજના નેતાઓ રોકસ્ટાર હોત તો કેવા દેખાતા હોત. તેની કાલ્પનિક તસ્વીર બનાવી છે. જેમાં  પીએમ મોદીની પણ તસવીર બનાવી છે. જે ધૂમ વાયરલ થઈ રહી છે.


Jyo John Mulloor નામના ઇન્ટાગ્રામ એકાઉન્ટ પર તસ્વીર વાયરલ
Jyo John Mulloor નામના ઇન્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ તસવીર વાયરલ કરવામા આવી છે. Instagram પર થયેલા આ પોસ્ટમાં પીએમ મોદીનું રોકસ્ટાર રોલનું રૂપ વર્ણવવામાં આવ્યું છે. જેમાં અદભુત પોસ્ટ કરાઈ છે. વધુમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન પણ માઈકની સામે ગિટાર વગાડતા હોય તેવી ઇમેજ બનાવાઈ છે. આ ઉપરાંત AI ફોટાઓમાં પૂર્વ યુએસ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પણ તસ્વીર બનાવાઈ છે. તે જ રીતે અનેક અગ્રીમ હરોળના વિદેશી નેતાઓની તસવીરો પણ છે.


 27 હજારથી વધુ યુઝર્સ લાઈક કરી ચૂક્યા
પોસ્ટમાં કેપ્શનમાં લખ્યું હતું કે એક સમાંતર દુનિયામાં તમારું સ્વાગત છે જ્યાં દિગગજો રોકસ્ટાર બની ગયા છે. વર્લ્ડ લીડરશીપ મ્યુઝિક કોન્સર્ટમાં તમારું સ્વાગત છે. એક વાસ્તવિકતા જેના વિશે તમે અત્યાર સુધી જાણતા ન હતા. આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે. જેને 27 હજારથી વધુ યુઝર્સ લાઈક કરી ચૂક્યા છે. આ સિવાય મોટી સંખ્યામાં યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ