બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / Solar Eclipse on somvati amas from 9 12 minutes

ગ્રહણ / આજે વર્ષનું પહેલું સૌથી પહેલું અને લાંબુ સૂર્યગ્રહણ, જાણો ભારતમાં કેવી થશે અસર, સૂતક લાગશે કે નહીં?

Arohi

Last Updated: 08:02 AM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Solar Eclipse 2024: જ્યોતિષ વિદ્યામાં સૂર્ય ગ્રહણને શુભ નથી માનવામાં આવતું. સૂર્ય ગ્રહણ પહેલા જ સૂતક કાળ લાગી જાય છે. એવામાં અમાસ પર આ ગ્રહણનો પ્રભાવ રહેશે આ જાણવું મહત્વપૂર્ણ છે.

આ વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ સોમવતી અમાસના દિવસે છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય ગ્રહણને શુભ નથી માનવામાં આવતું. સૂર્ય ગ્રહણ પહેલા જ સૂતક કાળ લાગી જાય છે. એવામાં અમાસ પર આ ગ્રહણનો શું પ્રભાવ રહેશે આ જાણવું મહત્વપૂર્ણ છે. માનવામાં આવી રહ્યું છે કે આ પૂર્ણ સૂર્ય ગ્રહણ લગભગ 54 વર્ષો બાદ લાગી રહ્યું છે. આવો જાણીએ પૂર્ણ સૂર્ય ગ્રહણની ભારત પર શું અસર પડશે. 

ક્યારથી ક્યાં સુધી લાગશે ગ્રહણ? 
સૂર્ય ગ્રહણનો પ્રારંભ:
ભારતીય સમય અનુસાર રાત્રે 9.12 વાગ્યાથી 8 એપ્રિલ 2024
સૂર્ય ગ્રહણની સમાપ્તિ: મધ્યરાત્રી સુધી (9 એપ્રિલ 2024ની સવારે 2.22 મિનિટ સુધી)
સૂર્ય ગ્રહણનો મધ્ય સમય: રાત્રે 11.47 મિનિટ 
સમયગાળો: 5 કલાક 10 મિનિટ 

ભારત પર પ્રભાવ? 
સૂર્ય ગ્રહણ મીન રાશિ અને રેવતી નક્ષત્રમાં લાગશે. ભારતમાં સૂર્ય ગ્રહણ નહીં જોવા મળે. માટે સૂર્ય ગ્રહણ માન્ય નહીં ગણાય. સૂર્ય ગ્રહણનો ખરાબ પ્રભાવ પણ અમાસ પર નહીં પડે. 

કયા દેશોમાં જોવા મળશે? 
આ સૂર્ય ગ્રહણ એટલાન્ટિંક, પશ્ચિમી યુરોપ પેસિફિક, ઉત્તરી અમેરિકા, આર્કટિક મેક્સિકો, મધ્ય અમેરિકા, દક્ષિણ અમેરિકાના ઉત્તરી ભાગોમાં, ઈંગ્લેન્ડના ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં, આયરલેન્ડ અને કેનેડામાં જોવા મળશે. 

વધુ વાંચો: સૂર્યગ્રહણ કારણે 4 રાશિઓની મુશ્કેલી વધશે, જાણો તમારી રાશિ પર શું અસર થશે

સૂતક કાળ 
ભારતમાં સૂર્ય ગ્રહણ નહીં દેખાય. માટે આ ગ્રહણનો સૂતક કાળ માન્ય નહીં રહે. જે દેશોમાં સૂર્ય ગ્રહણ જોવા નહીં મળે ત્યાં સૂતક પણ નહીં લાગે. સૂર્ય ગ્રહણનો સૂતક ગ્રહણના 12 કલાક પહેલા જ શરૂ થઈ જાય છે. ગ્રહણ અને સૂતક વખતે અમુક કામોને કરવામાં નથી આવતા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ