બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / snake married with girl in sonbhadra

OMG / અફવા કે હકીકત...યુવતીના માંગમાં સાપે ભર્યું સિંદૂર, ગામના લોકો પરેશાન

Published By: Krupa

Last Updated: 06:16 PM, 14 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનભદ્ર જિલ્લાનો એક મામલો સામે આવ્યો છે. જ્યાં એક યુવતીનું કહેવું છે કે એની માંગમાં એક સાંપે સિંદૂર ભર્યું છે અને સાપ જ એનો પતિ છે.

વિજ્ઞાનના યુગમાં ગામડાઓ અને આદિવાસીના વિસ્તારોથી આવતી માહિતી ક્યારેક ક્યારેક રોચક તો હોય છે પરંતુ અફવા વધારે લાગે છે. આવો જ એક મામલો સોનભદ્ર જિલ્લાનો સામે આવ્યો છે જ્યાં એક યુવતીનું કહેલું છે કે એની માંગમાં એક સાપએ સિંદૂર પૂર્યું છે અને સાપ જ હવે એનો પતિ છે. 

મામલો સોનભદ્રના કોન ક્ષેત્રની ગ્રામ પંચાયત કરઇલનો છે જ્યાં અજીબોગરીબ મામલો સામે આવવાથી ગામના લોકો હેરાન થઇ ગયા છે. લગભગ બે સપ્તાહ પહેલા લલ્લૂ સાહની પુત્રી સરિતા કુમારી (16) પોતાના ખેતરમાં ઘાસ કાપી રહી હતી અને કોઇક સાપ એને કરડી ગયો. જેના કારણે છોકરી ડરીને એના ઘરે ગઇ અને ઘટનાની જાણકારી પોતાની મા ને આપી. એની પર પરિવારોના લોકોએ ઉપચાર કર્યો. જો કે કોઇ પણ પ્રકારે છોકરી ઠીક તો થઇ પરંતુ ફરીથી શુક્રવારે ઘાસ કાપતી વખતે ફરીથી સાપે આંગળીમાં કરડ્યો. તો બીજી બાજુ રાતે છોકરીની સ્થિતિ બગડવા લાગી જેની પર પરિવારના લોકો એે ઉપચાર કરવા લઇ ગયા અને છોકરી ફરીથી ઠીક થઇ ગઇ. 

જો કે હવે બધુ યોગ્ય હતું પરંતુ મંગળવારે પોતાના ખેતરમાં સવારે લગભગ 9 વાગ્યે પાક રોપી રહી હતી અને એની મા થોડેક દૂર ઘાસ કાપી રહી હતી અને ફરીથી એના માથા પર સાપ ચઢી ગયો અને છોકરીએ બૂમ પાડીને મા ને બોલાવી.  બીજી બાજુ આ ઘટનાની જાણકારી થવા પર મા અને પુત્રી બંને ઘરે આવી ગયા. જ્યારે છોકરીની કાકીની નજર છોકરીની માંગ પર ગઇ તો એ નજારો જોઇને ડરી ગઇ. આ ઘટનાની જાણકારી આખા ગામમાં ફેલાઇ ગઇ. આ કુતૂહલ જોવા લોકો ગામમાં પહોંચવા લાગ્યા. 

સંકળાયેલા મુદ્દાઓ

OMG Snake Sonbhadra District યુવતી સાપ સોનભદ્ર OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ