બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Smriti Mandhana moves to career-best T20 batting ranking

ક્રિકેટ / કોમનવેલ્થ ગેમ્સમાં ડંકો વગાડનાર ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ મેળવી વધુ એક સિદ્ધિ, જાણો વિગત

Hiralal

Last Updated: 05:59 PM, 2 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોમનવેલ્થ ગેમ્સમાં ડંકો વગાડનાર ભારતની સ્ટાર મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ ICC ખેલાડી રેન્કિંગમાં તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે.

  • ICC ખેલાડી રેન્કિંગમાં ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના ત્રીજા સ્થાને પહોંચી
  • ન્યૂઝીલેન્ડની સોફી ડેવિનને પછાડીને મંધાનાએ મેળવ્યું ત્રીજું સ્થાન
  • સ્મૃતિ મંધાનાએ કોમનવેલ્થ ગેમ્સમાં પાકિસ્તાન સામે 63 રન કર્યાં હતા

ભારતની સ્ટાર મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાના ગ્રહો દિવસે દિવસે ચમકી રહ્યાં છે. કોમનવેલ્થ ગેમ્સમાં પણ તેને તોફાની બેટિંગને કારણે ભારત પાકિસ્તાન સામે જીત મેળવી શક્યું હતું અને આ મેચને કારણે જ સ્મૃતિ મંધાનાનું ખેલાડી રેન્કિંગ સુધર્યું છે અને તે ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.

ICC રેન્કિંગમાં કારકિર્દીના સર્વશ્રેષ્ઠ ત્રીજા સ્થાને પહોંચી

સ્મૃતિ મંધાનાએ મંગળવારે જાહેર થયેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલના તાજેતરના રેન્કિંગમાં કારકિર્દીના સર્વશ્રેષ્ઠ ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. બર્મિંગહામમાં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ઓસ્ટ્રેલિયા સામે શરુઆતની મેચમાં 24 રન ફટકારનારી મંધાનાએ પાકિસ્તાન સામે 42 બોલમાં 63 રનની અણનમ ઈનિંગ રમી હતી. 

ઓસ્ટ્રેલિયાની બેથ મૂનીને નામે 707 રેટિંગ પોઈન્ટ 
કોમનવેલ્થ ગેમ્સમાં પાકિસ્તાન સામેની રમત બાદ મંધાનાએ રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડની સોફી ડેવિનને પાછળ છોડી દીધી હતી. તે બીજા સ્થાને રહેલી ઓસ્ટ્રેલિયાની બેથ મૂની કરતાં બે રેટિંગ પોઈન્ટ્સ પાછળ છે. મૂનીના નામે 707 રેટિંગ પોઇન્ટ છે જ્યારે તેના દેશની મેગ લેનિંગ 733 રેટિંગ પોઇન્ટ સાથે ટેબલમાં ટોચ પર છે. ડાબોડી બેટ્સમેન મંધાનાએ વન ડેમાં રેન્કિંગમાં ટોચ પર રહી ચૂકી છે અને તે ટી-20 રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ચૂકી છે. દરમિયાનમાં ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સ બે સ્થાનના સુધારા સાથે છઠ્ઠા ક્રમે આવી ગઈ હતી. તેણે સાઉથ આફ્રિકા સામે 64 બોલમાં 91 રનની શાનદાર ઈનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાની તહલિયા મેકગ્રાથ (એક સ્થાનના સુધારા સાથે 12મા ક્રમે), ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર (ચાર સ્થાનના સુધારા સાથે 14મા ક્રમે), પાકિસ્તાનની નિદા ડાર (ત્રણ સ્થાનના સુધારા સાથે 40મા ક્રમે) અને સાઉથ આફ્રિકાની સી.ટ્રીઓન (પાંચ સ્થાનના સુધારા સાથે 47મા ક્રમે) પણ બેટ્સમેનોની યાદીમાં સુધારો કર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ