ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / smriti irani photo bombs during inauguration ceremony of new parliament building

Photos / 'આગળ અમિત શાહ, પાછળ પુરુષોત્તમ રૂપાલા', સ્મૃતિ ઈરાનીની સંસદની ગજબની ફોટોગ્રાફી, ફોટા જોવા જેવા

Published By: Bijal Vyas

Last Updated: 09:40 PM, 29 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવિવારના રોજ દેશની નવી સંસદનું ઉદ્દઘાટન થયું છે. બાકી મંત્રીઓની જેમ સ્મૃતિ ઇરાની પણ આ ઐતિહાસિક પળનુ કારણ બની હતી

ADVERTISEMENT

  • દરેક નેતાઓ ઇનસ્ટાગ્રામ પર સંસદ ભવન પરથી પોતાની તસ્વીરો ફ્લોન્ટ કરી
  • સ્મિતિએ કર્યા સાસંદમાં બેઠેલા ફોટો શેર 
  • સ્મૃતિ ઇરાનીએ પીએમ મોદીની સેંગોલ સાથે ફોટોનો કોલાજ શેર કર્યુ

smriti irani photo bombs: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીના સેન્સ ઓફ હ્યુમર ગજબનુ છે. તેની દરેક સોશિયલ મીડિયા પોસ્ટ આ કારણે જ હંમેશા ચર્ચાનો વિષય બને છે. રવિવારના રોજ દેશની નવી સંસદનું ઉદ્દઘાટન થયું છે. બાકી મંત્રીઓની જેમ સ્મૃતિ ઇરાની પણ આ ઐતિહાસિક પળનુ કારણ બની હતી. 

દરેક નેતાઓ સોશિયલ મીડિયા પર સંસદ ભવન પરથી પોતાની તસ્વીરો ફ્લોન્ટ કરી હતી. તેમાં સ્મૃતિ ઇરાની પણ સામેલ છે. સ્મૃતિ ઇરાનીએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી જેમાં તેમણે બતાવ્યુ કે કેવી રીતે મેન ફ્રેમમાં આવવા માટે તે એક્સાઇટેડ છે. તેઓએ ફોટો બોબ્બ પણ કરવા લાગ્યા. 

પોસ્ટ કરેલી તસ્વીરમાં સ્મૃતિ ઇરાની સંસદ ભવનમાં બેઠેલી છે તેમની આગળ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ જોવા મળે છે. બંને સ્માઇલ કરીને કેમેરાને પોઝ આપે છે. આ શાનદાર ફોટોની સાથે સ્મૃતિ ઇરાનીનું કેપ્શન મજેદાર છે. 

આ ફોટોના કેપ્શનમાં લખ્યુ છે કે, ફોટો બોમ્બડ..! જ્યારે દરેક મેન ફ્રેમનો ભાગ બનવા માંગતા હોય. આ પોસ્ટ પર એક યુઝરે કમેન્ટ કરીને લખ્યુ છે કે, તમારે બધાએ ગ્રુપ સેલ્ફી લેવી જોઇએ. 

સ્મૃતિ ઇરાનીએ સોશિયલ મીડિયા  પર નવા સંસદ ભવનથી પોતાની તસ્વીરો શેર કરી છે. ફોટોઝમાં યલો સાડીમા તે જોવા મળે છે. એક ફોટોમાં તે સેંગોલની સામે ઊભા રહીને પોઝ આપી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, સ્મૃતિ ઇરાનીએ પીએમ મોદીની સેંગોલ સાથે ફોટોનો કોલાજ શેર કરીને લખ્યું- यतो धर्मः ततो जयः #MyParliamentMyPride

સંકળાયેલા મુદ્દાઓ

smriti irani photo bombs ઇનસ્ટાગ્રામ ઐતિહાસિક પીએમ મોદી સંસદ સેંગોલ સોશિયલ મીડિયા સ્મૃતિ ઇરાની INDIA

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ