દુર્ઘટના / ધડાધડ ગોળીબારથી હચમચી ઉઠ્યું અમેરિકાનું નોર્થ કેરોલિના, 5 લોકોના કમકમાટીભર્યા મોત

shooting in america north carilona raleigh

અમેરિકાના ઉત્તર કેરોલિનાના મેયરે જાહેરાત કરી હતી કે ગુરુવારે સાંજે રેલેમાં રહેણાંક વિસ્તારમાં થયેલા ગોળીબારમાં એક પોલીસ અધિકારી સહિત પાંચ લોકો માર્યા ગયા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ