બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / Share market today: sensex nifty points rates today

બિઝનેસ / શેરમાર્કેટ ડાઉન: 284 અંકે સેન્સેક્સ તૂટ્યો, આ શેરોમાં જોવા મળ્યું 'ભારે દબાણ'

Vaidehi

Last Updated: 04:09 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્રેડિંગનાં અંતમાં આજે સેંસેક્સ 284.26 પોઈન્ટ્સ તો નિફ્ટી 85.60 પોઈન્ટ્સથી ગબળ્યો છે.

  • આજે બજારમાં દબાણનું વાતાવરણ
  • ટ્રેડિંગનાં અંતમાં સેંસેક્સ 284 પોઈન્ટસ ગબળ્યું
  • નિફ્ટી ઘટાડા બાદ 18771.25નાં સ્તર પર બંધ થયું

Closing Bell: આજે ટ્રેડિંગનાં અંતમાં સેંસેક્સ અને નિફ્ટી બંનેનાં પોઈન્ટ્સમાં નોંધનીય ઘટાડો થયો છે. સેંસેક્સ 284.26 પોઈન્ટસ એટલે કે 0.45% નાં ઘટાડા બાદ 63,238.89નાં સ્તર પર બંધ થયું. જ્યારે નિફ્ટી 85.60 પોઈન્ટસ એટલે કે 0.45%નાં ઘટાડા સાથે 18771.25નાં સ્તર પર બંધ થયું છે. 

મિડકેપ, સ્મોલકેપમાં સૌથી વધુ વેંચાણ રહ્યું જ્યારે PSE, એનર્જી, રિયલ્ટી, ITનાં શેરો ગબળ્યાં છે. આ સિવાય ઈંફ્રા, ફાર્મા, ઑટોનાં શેરોમાં દબાણની સ્થિતિ જોવા મળી જ્યારે મેટલનાં શેરોમાં થોડી ખરીદીનું વાતાવરણ હતું. આજે PSU બેંક ઇન્ડેક્સમાં સૌથી વધુ 1.67 ટકાનો ઘટાડો રહ્યો હતો. સેંસેક્સના ટોપ-30 સ્ટોક્સમાં 10 શેર તેજીની સાથે અને 20 શેર ઘટાડા સાથે બંધ રહ્યો. બજાજ ફાઇનેંસ અને એશિયન પેંટ્સમાં 2 ટકાથી વધુનો ઘટાડો રહ્યો. લાર્સન એન્ડ ટર્બો અને ટાટા સ્ટીલમાં 1 ટકા સુધી તેજી રહી. કેવલ મીડિયા અને મેટલ ઇન્ડેક્સમાં આજે વેંચાણનો માહોલ જોવા મળ્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ