બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ધર્મ / sharad purnima 2023 wish of marriage and child will be fulfilled

ધર્મ / લગ્નમાં આવી રહ્યા છે વિઘ્ન? તો શરદ પૂનમે ખાસ કરો આ ઉપાય, સંતાન પ્રાપ્તિની મનોકામના પણ થશે પૂર્ણ

Arohi

Last Updated: 03:38 PM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sharad Purnima 2023: શરદ પૂનમનું સનાતમ ધર્મમાં ખાસ મહત્વ છે. જે કન્યાઓના લગ્ન નથી થઈ રહ્યા અથવા લગ્નમાં મુશ્કેલી આવી રહી છે તો આવી કન્યાઓ આ દિવસે ભગવાન કૃષ્ણની પૂજા-અર્ચના કરશે તો યોગ્ય વરની પ્રાપ્તિના યોગ બની શકે છે.

  • શરદ પૂનમનું સનાતમ ધર્મમાં ખાસ મહત્વ
  • આ દિવસે કરો ભગવાન કૃષ્ણની પૂજા 
  • યોગ્ય વરની પ્રાપ્તિના બનશે યોગ

જો તમે પણ યોગ્ય પતિ કે સંતાનની કામના કરી રહ્યા છો તો શરદ પૂનમનો દિવસ ખૂબ જ ખાસ છે. શરદ પૂનમનું સનાતન ધર્મમાં ખૂબ જ મહત્વ છે. ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલા હોય કે ભગવાન કાર્તિકેયનો જન્મ દિવસે બન્ને આ તિથિએ થયા હતા. જેના કારણે આ તિથિનું ખૂબ જ મહત્વ છે. 

શરદ પૂનમનું આધ્યાત્મિક મહત્વ 
શરદ પૂનમને લઈને સૌથી મોટી આધ્યાત્મિક વાતતો એ છે કે આ દિવસે ભગવાન યોગેશ્વર શ્રીકૃષ્ણએ મહારાસ કર્યો હતો. મહારાસનો અર્થ છે કે આત્મા અને પરમાત્માનું મિલન. 

આ દિવસે ભગવાન શિવને એક નવુ નામ પણ મળ્યું હતું અને તે નામ છે ગોપેશ્વર મહાદેવ, કારણ કે ભગવાન શિવ પણ મહારાસનો આનંદ લેવા માટે ગોપીનું રૂપ ધારણ કરીને પહોંચ્યા હતા. 

ટૂંક સમયમાં બનશે વિવાહના યોગ 
જે કન્યાઓના લગ્ન નથી થયા અથવા તો વિવાહમાં મુશ્કેલી આવી રહી છે તે કન્યાઓ જો આ દિવસે ભગવાન કૃષ્ણનું પૂજન-અર્ચન કરે તો યોગ્ય વરની પ્રાપ્તિના યોગ બને છે. 

શરદ પૂનમના દિવસે જ ભગવાન કાર્તિકેયનો જન્મ થયો હતો. માટે આ દિવસને કાર્તિક પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. માટે જે લોકોને સંતાન નથી આ દિવસે જો તે કાર્તિકેયનું પૂજન કરે તો સંતાનનો યોગ બને છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ