બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / sharad purnima 2023 shubh sanyog on purnima these zodiac sings or rashi will be lucky

ધર્મ / શરદ પૂર્ણિમાએ બનશે 4 શુભ યોગ, આ એક રાશિના જાતક પર થશે પૈસાનો અપાર વરસાદ

Arohi

Last Updated: 10:38 AM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sharad Purnima 2023: શરદ પુનમના દિવસે 4 ખૂબ જ શુભ સંયોગ બની રહ્યા છે. જેના કારણે આ રાશિના જાતકો પર શુભ પ્રભાવ પડશે. સાથે જ તેમને ખૂબ જ ધનલાભ પણ થશે.

  • શરદ પુનમના દિવસે શુભ સંયોગ
  • આ રાશિના જાતકો પર પડશે શુભ પ્રભાવ 
  • આ રાશિના લોકોને થશે સૌથી વધારે ધનલાભ

શરદ પુર્ણિમા આ વખતે 28 ઓક્ટોબરે છે. માન્યતાઓ અનુસાર શરદ પુર્ણિમાના દિવસે માતા લક્ષ્મીની ઉત્પત્તિ થઈ હતી. હિંદુ પંચાંગ અનુસાર અશ્વિન મહિનામાં આવનાર પુનમને શરદ પુનમના નામથી ઓળખવામાં આવે છે. શરદ પુનમને કૌમુદી, કોજાગરી અથવા રાસ પુર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે. 

ચંદ્ર હોય છે ધરતીની સૌથી નજીક 
જ્યોતિષિયો અનુસાર શરદ પુનમના દિવસે ચંદ્ર ધરતીની સૌથી નજીક હોય છે. શરદ પુનમના દિવસે ચંદ્ર પોતાની સોળ કળાઓથી પરિપૂર્ણ હોય છે. આ દિવસે ચંદ્ર દેવની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. શરદ પૂનમના દિવસે વ્રત કરવું ખાસ ફળદાયી હોય છે. 

આ વખતની શરદ પુનમ ખૂબ જ ખાસ છે કારણ કે આ દિવસે વર્ષનું બીજુ ચંદ્ર ગ્રહણ પણ હોય છે. સાથે જ શરદ પુનમ પર 4 શુભ યોગ હોય છે. શરદ પુનમ પર ગજકેસરી યોગ, બુધાદિત્ય યોગ, શશ યોગ સૌભાગ્ય યોગ અને સિદ્ધિ યોગ બનવા જઈ રહ્યા છે. જે અમુક રાશિઓ માટે શુભ માનવામાં આવે છે. આનો જાણીએ તે લકી રાશિઓ વિશે. 

મિથુન 
મિથુન રાશિના લોકો માટે શરદ પુનમ ખૂબ જ શુભ માનવામાં આવી રહી છે. શરદ પુનમ જીવનમાં સુખ સમૃદ્ધિ લાવશે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલા સમસ્યાઓથી છુટકારો મળશે. કરિયર અને કાર્ય ક્ષેત્રમાં સફળતા મળશે. વ્યાપાર સાથે સંબંધિત યાત્રાની યોજના બની શકે છે. 

કર્ક 
આ શરદ પુનમ કર્ક રાશિના લોકોના બગડેલા કામ બનાવશે. કરિયરમાં લાભ થશે. પરિવારની સાથે સારો સમય પસાર કરવાનો અવસર મળશે. ભાઈ બહેનોની સાથે સંબંધ સારો રહેશે. વ્યાપારમાં લાભ થશે. 

કન્યા 
સફળતાના યોગ બનશે. સમાજમાં માન-સન્માન વધશે. પરિવારની સાથે સંબંધ સારા રહેશે. આર્થિક સમસ્યાઓથી છુટકારો મળશે ધન લાભના યોગ બની રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ