બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ધર્મ / shani uday negative impact five zodiac sign may face big problems

જ્યોતિષ શાસ્ત્ર / આ રાશિના જાતકો રહે સાવધાન! ભૂલથી પણ ન લેતા કરિયર સાથે જોડાયેલો આ નિર્ણય, જાણો કારણ

Arohi

Last Updated: 02:49 PM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shani Uday Negative Impact: શનિ ગ્રહ 17 માર્ચે પોતાની મૂળત્રિકોણ રાશિ કુંભમાં ગોચર કરતા સવારે 4.40 મિનિટ પર ઉદિત થશે. શનિના ઉદિત થવાથી તેના અશુભ પ્રભાવમાં વૃદ્ધિ થશે. સૂર્ય પણ આ સમયે કુંભ રાશિમાં બિરાજમાન છે. શનિના ઉદિત થવાથી સૂર્ય અને શનિની અશુભ યુતિ પણ કન્યા અને મકર સહિત 5 રાશિઓમાં કામ બગાડી શકે છે.

હોળીના એક અઠવાડિયા પહેલા શનિ ઉદિત થઈને ઘણી રાશિઓના જીવનમાં મુશ્કેલીઓ વધારી શકે છે. શનિ 17 માર્ચે પોતાની મૂળત્રિકોણ રાશિ કુંભમાં ઉદિત થશે. શનિ જ્યારે અસ્ત થયો તો તેના અશુભ પ્રભાવની અસર ખૂબ જ ઓછી થઈ ગઈ હતી અને હવે શનિ ફરિ ઉદિત થઈને ઘણી રાશિઓના જીવનમાં મુશ્કેલીઓ વધારશે. 

ખાસ કરીને જે રાશિઓ પર શનિની સાડેસાતી અને ઢૈય્યા ચાલી રહી છે તેમની મુશ્કેલીઓ વધી શકે છે. કન્યા અને મકર સહિત 5 રાશિઓના લોકોને શનિના ઉદિત થવાથી કરિયર અને વ્યાપારમાં મુશ્કેલ સમયનો સમનો કરવો પડી શકે છે. 

મિથુન 
શનિ ઉદયથી મિથુન રાશિના લોકો પર વિપરીત પ્રભાવ પડશે. ભૂલથી પણ આ સમયે તમે પ્રોપર્ટીમાં રોકાણ ન કરો. હાલ કોઈ પણ યોજના હોય તો તેને થોડા સમય માટે ટાળી દો. તમારા ખર્ચમાં અચાનક વૃદ્ધિ થઈ શખે છે અને તમારી આર્થિક સ્થિતિમાં ઘટાડો થઈ શકે છે. 

કર્ક 
શનિ ઉદયના અશુભ પ્રભાવના કારણે કર્ક રાશિમાં લોકોને અચાનક કરિયરમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારી નોકરીમાં અનિશ્ચિતતા વધી શકે છે અને વ્યાપારમાં પણ ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. કોઈ ફાયદાનો સોદો તમારા હાથથી નિકળી શકે છે. વૈવાહિક જીવનમાં પણ મુશ્કેલી આવી શકે છે. ઝગડા વિવાદ થઈ શકે છે. 

કન્યા 
કન્યા રાશિના લોકોને રાશિ ઉદયના અશુભ પ્રભાવના કારણે આર્થિક મામલામાં નુકસાન થઈ શકે છે. કોઈના પર આંખો બંધ કરીને વિશ્વાસ ન કરો. હાલ કોઈ નવી શરૂઆત કરવાથી બચો. પરિવારજનોની સાથે મતભેદ કરવાથી બચો. વૈવાહિક સંબંધોમાં સમસ્યા પેદા થઈ શકે છે અને તમારી સ્વાસ્થ્યમાં સમસ્યા આવી શકે છે. 

મકર 
શનિ મકર રાશિના લોકો માટે રાશિ સ્વામી માનવામાં આવે છે. શનિના ઉદિત થવાથી એક એક તરફ તો તમને લાભ થશે પરંતુ તેના અશુભ પ્રભાવ વધવાથી તમને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તમારા ઘરમાં ખર્ચ વધી શકે છે. ધનના મામલામાં તંગી આવી શકે છે. માનસિક રીતે અશાંતિ વધશે અને નોકરીને લઈને મનમાં આશંકા રહેશે. 

વધુ વાંચો: ઘરમાં જોઇએ છે સુખ-શાંતિ અને સમૃદ્ધિ, તો આજથી જ આ દિશામાં મૂકવાનું રાખો પાણીની માટલી

કુંભ 
શનિ ઉદયથી કુંભ રાશિના લોકો પર ખૂબ જ અશુભ પ્રભાવ થશે. તમારા ખર્ચ વધી શકે છે. પૈસા બચાવવા વિશે વિચારો. નોકરી અને વ્યાપારમાં લોકો તમારા સામે ષડયંત્ર કરી શકે છે. વાહન સાવધાનીથી ચલાવો અને તમારા કામ પર ફોકસ કરો. પરિવારમાં કોઈ પણ પ્રકારના વિવાદમાં પડવાથી બચો અને સંબંધીઓમાં પૈસાની લેવડદેવડ ન કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ