બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / keep an earthen pot filled with water in north direction for positivity vastu tips

વાસ્તુ ટિપ્સ / ઘરમાં જોઇએ છે સુખ-શાંતિ અને સમૃદ્ધિ, તો આજથી જ આ દિશામાં મૂકવાનું રાખો પાણીની માટલી

Arohi

Last Updated: 08:00 AM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips For Earthen Pot: દરેક ઘરમાં પાણીનું માટલું હોય જ છે. પરંતુ શું તમે જાણો છો કે તેને મુકવા માટે યોગ્ય દિશા કઈ છે? યોગ્ય દિશામાં માટલુ મુકવાથી હંમેશા પ્રગતિ થાય છે.

માટલાનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સાથે જ વાસ્તુ અનુસાર મહત્વપૂર્ણ વાત એ છે કે પાણીથી ભરેલું માટલુ કઈ દિશામાં રાખવું જોઈએ. યોગ્ય દિશામાં માટલું મુકવાથી સંબંધિત દિશાના વાસ્તુને સુધારવામાં મદદ મળે છે સાથે જ ઘરમાં પોઝિટિવિટી પણ આવે છે. 

માટલુ રાખવાની યોગ્ય દિશા 
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘર કે કાર્યાલયમાં માટલું રાખવા માટે યોગ્ય દિશા છે- ઉત્તર દિશા. હકીકતે વાસ્તુ અનુસાર પંચ તત્વો-અગ્નિ, વાયુ, જલ, પૃથ્વી અને આકાશમાંથી ઉત્તર દિશાનો સંબંધ જળ તત્વ સાથે છે. 

એવામાં ઉત્તર દિશામાં જળ સંબંધી વસ્તુઓ રાખવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. તેનાથી તમારી ઉપર વરૂણ દેવનો આશીર્વાદ રહે છે. સાથે જ તમને કોઈ પણ પ્રકારનો ભય નથી રહેતો. એટલે કે તમને કોઈ વસ્તુથી ડર નથી લાગતો. 

વાસ્તુ શાસ્ત્ર: આ તારીખે જન્મેલા લોકોને આજે લીલાલેર, મનના અંદરના ઉભરાને બહાર કાઢી શકશો

ઉત્તર દિશામાં જળ સંબંધી વસ્તુઓ રાખવાથી આપણા શરીરમાં સૌથી વધારે લાભ આપણા કાનને મળે છે. તેનાથી આપણી સાંભળવાની ક્ષમતા મજબૂત રહે છે. તેનાથી તમારા ઉપર વરૂણ દેવના આશીર્વાદ બની રહે છે. સાથે જ તમને કોઈ પ્રકારનો ભય નથી સતાવતો. એટલે કે તમને કોઈ વસ્તુથી ડર નથી લાગતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ