બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / shani these zodiac signs will be lucky in 2024 saturn wil shower blessings

2024 Horoscope / વર્ષ 2024ની લકી રાશિઓ: આખું વર્ષ શનિ વરસાવશે કૃપા, જાણો આખું લિસ્ટ

Manisha Jogi

Last Updated: 12:14 PM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન છે, 2024માં પણ શનિ કુંભ રાશિમાં બિરાજમાન રહેશે. શનિ દ્રષ્ટીના કારણે કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન છે
  • 2024માં આ રાશિના જાતકોને લાભ થશે
  • આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે

થોડા દિવસ પછી નવા વર્ષની શરૂઆત થશે. ગ્રહોની બદલાતી ચાલના કારણે મનુષ્યના જીવન પર અસર થાય છે. શનિના ગોચરને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. હાલમાં શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન છે, 2024માં પણ શનિ કુંભ રાશિમાં બિરાજમાન રહેશે. આવનારા વર્ષ 2024માં શનિદેવ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર નહીં કરે, જેની તમામ રાશિના જાતકો પર અસર થશે. 2024માં શનિ દ્રષ્ટીના કારણે કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

મેષ- આ રાશિના જાતકો માટે 2024નું વર્ષ શુભ રહેશે. શનિદેવ આ રાશિના જાતકો પર મહેરબાન રહેશે. વેપારીઓને લાભ થશે, વિદ્યાર્થીઓનું ભણવામાં મન પરોવાશે. આર્થિક પરિસ્થિતિ સારી રહેશે. 

તુલા- તુલા રાશિના જાતકોને 2024માં શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે. જીવનમાં પોઝિટીવ એનર્જી રહેશે. ઓફિસમાં નવી જવાબદારી મળી શકે છે અને તે સારી રીતિ પરિપૂર્ણ કરી શકશો. લવ લાઈફમાં ઉતાર ચઢાવ રહેશે. પરિવાર સાથે વધુ સમય પસાર કરી શકશો. વેપારીઓને સારા રોકાણકાર પણ મળી શકે છે. 

કર્ક- આ રાશિના જાતકો માટે વર્ષ 2024 શુભ સાબિત થશે. કરિઅરમાં નવી તક મળી શકે છે. નોકરી શોધી રહ્યા છો, તો સારા સમાચાર મળી શકે છે. આવકવૃદ્ધિના નવા સ્ત્રોત ઊભા થશે. પરિવારમાં સુખ અને સમૃદ્ધિનો માહોલ રહેશે. મુશ્કેલીના સમયમાં પરિવારજનો અને મિત્રો મદદરૂપ સાબિત થશે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ