બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / shani sada sati 2023: people of these 3 zodiac signs should be very careful

Shani Gochar 2023 / શનિની સાડાસાતીની ઝપેટમાં છે આ રાશિના જાતકો, 2025 સુધી સાચવવું પડશે, કરો આ ઉપાય

Bijal Vyas

Last Updated: 06:28 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shani sada sati 2023: શનિની સાડાસાતી દરમિયાન જાતકોને શારીરિક, આર્થિક, તથા માનસિક કષ્ટોનો સામનો કરવો પડે છે, તો આવો જાણીએ તેના ઉપાય વિશે....

  • શનિના ગોચર 17 જાન્યુઆરી 2023ના રોજ 08 વાગીને 02 મિનિટ પર થયો
  • શનિની સાડાસાતીના ત્રણ ચરણ હોય છે
  • સાડાસાતીથી પીડિત જાતકે કાળુ વસ્ત્ર ધારણ ના કરવું જોઇએ

Shani sada sati 2023: હાલમાં શનિ કુંભ રાશિમાં બિરાજમાન છે, શનિના ગોચર 17 જાન્યુઆરી 2023ના રોજ 08 વાગીને 02 મિનિટ પર થયો હતો. આ રાશિમાં 29 માર્ચ 2025 સુધી બિરાજમાન રહેશે. શનિની કુંભ રાશિમાં 26 મહિના સુધી ઉપસ્થિતિ રહેશે. શનિના કુંભ રાશિમાં આવવાથી અમુક રાશિઓ શનિની સાડાસાતીની ચપેટમાં આવી ગઇ છે. શનિની સાડાસાતી દરમિયાન જાતકોને શારીરિક, આર્થિક, તથા માનસિક કષ્ટોનો સામનો કરવો પડે છે. 

ત્રણ રાશિઓ પર શરૂ થઈ ગઈ શનિની સાડાસાતી, શનિવારે ભૂલથી પણ ન ખરીદવી જોઈએ આ  વસ્તુઓ | shani rashi parivartan 2023 these zodiac people do not buy these  things on saturday due

આ રાશિઓ પર શનિની સાડાસતીઃ
શનિના કુંભ રાશિમાં હોવાથી શનિની સાડાસાતીનું પહેલુ ચરણ મીન રાશિમાં અને બીજુ ચરણ કુંભ રાશિ અને ત્રીજુ ચરણ મકર રાશિ પર ચાલી રહ્યુ છે. શનિની સાડાસાતીના ત્રણ ચરણ હોય છે. 

જાણો ક્યારે કઇ રાશિના જાતકોને મળશે છુટકારોઃ 
મકર રાશિના જાતકોને સાડાસાતી 18 જાન્યુઆરી 2023ના રોજ શનિની સાડાસાતી શરુ થઇ જશે, જો 29 માર્ચ 2025ના રોજ સમાપ્ત થશે. 
કુંભ રાશિથી શનિની સાડાસાતી 03 જૂન 2027ના રોજ સમાપ્ત થશે. પરંતુ શનિની સાડાસાતીથી પૂર્ણ રુપથી મુક્તિ 23 ફેબ્રુઆરી 2028એ શનિના માર્ગી થવા પર મળશે. 
મીન રાશિના જાતકોને શનિની સાડાસાતીથી છુટકારો 17 એપ્રિલ 2030ના રોજ મળશે. 

આવતીકાલથી સાચવજો! 5 રાશિમાં શરૂ થશે શનિની સાડાસાતી અને ઢૈયા, જાણો તમારી  રાશિ તો સામેલ નથી ને? | shani sade sati and dhaiya will start on these 5  zodiac signs from 12 july 2022

શનિની સાડાસાતીથી બચવાના ઉપાયઃ 
1. શનિવારે શનિદેવના મંદિરે જઇને શનિદેવના દર્શન કરો. 
2. શનિવારના દિવસે લોખંડની વાટકીમાં તેલ ભરીને તેમાં તમારો ચહેરો જોઇને તે તેલ સહિત વાટકીનું દાન કરો. 
3. દરરોજ પીપળાના વૃક્ષને જળ ચઢાવો. 
4. સાડાસાતીથી પીડિત જાતકે કાળુ વસ્ત્ર ધારણ ના કરવું જોઇએ. 
5. દરરોજ દશરથકૃત શનિ સ્ત્રોતના પાઠ કરો.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ