બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / shani margi saturn transit rashifal horoscope future rashi parivartan

શનિ માર્ગી / બે ચાર મહિના નહીં, એક વર્ષ સુધી જલસા! શનિના કારણે આ ચાર રાશિના જાતકોને થશે લાભ જ લાભ

Manisha Jogi

Last Updated: 12:42 PM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિદેવ નારાજ થાય તો રાજા પણ રંક બની શકે છે. શનિદેવ મહેરબાન થાય તો કિસ્મત પણ પલટાઈ શકે છે. શનિ માર્ગીના કારણે આ રાશિના જાતકોનો ભાગ્યોદય થશે.

  • શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે
  • શનિ માર્ગીના કારણે આ રાશિના જાતકોનો ભાગ્યોદય થશે
  • દાંપત્યજીવન સુખમયી રહેશે

શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિદેવ કર્મ અનુસાર ફળ પ્રદાન કરે છે. શનિદેવ પ્રસન્ન થાય તો કોઈપણ પ્રકારની પરેશાની રહેતી નથી. શનિદેવ નારાજ થાય તો રાજા પણ રંક બની શકે છે. શનિદેવ મહેરબાન થાય તો કિસ્મત પણ પલટાઈ શકે છે. શનિ માર્ગીના કારણે આ રાશિના જાતકોનો ભાગ્યોદય થશે. 

મેષ- આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. સંપત્તિથી આવક થઈ શકે છે. મિત્રોનો સહયોગ મળશે. યાત્રા પર જઈ શકો છો. ઘર-પરિવારમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે. દાંપત્યજીવન સુખમયી રહેશે. આર્થિક પક્ષ મજબૂત બનશે. નવું કાર્ય શરૂ કરવું તે શુભ સાહિત થશે. 

વૃષભ- આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. નોકરીના કાર્યભારમાં વૃદ્ધિ થશે. બિઝનેસ વિસ્તારિત થશે. પિતાનો સાથ મળશે. નાણાંકીય લાભ થશે અને આર્થિક પરિસ્થિતિ મજબૂત થશે. દાંપત્ય જીવન સુખમયી રહેશે. શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા લોકો મોટો શુભ સમય રહેશે. હાલમાં નવા કાર્ય શરૂ કરી શકો છો, જેનાથી લાભ થઈ શકે છે. 

મિથુન- આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. નોકરીમાં પ્રગતિ થવાનો માર્ગ મોકળો થશે, કાર્યક્ષેત્ર વિસ્તારિત થશે. ઘર અને પરિવારમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે. નાણાંકીય પરિસ્થિતિમાં સુધારો થશે. પરિવારના સભ્યોનો સહયોગ મળશે, મિત્રો સાથે સમય પસાર કરશો.

સિંહ- ઘર-પરિવારમાં ધાર્મિક કાર્ય થઈ શકે છે. મિત્રના સહયોગથી આવકમાં વૃદ્ધિ થશે. આરોગ્ય સંબંધિત સમસ્યાથી છુટકારો મળી શકે છે. માનસિક શાંતિ રહેશે અને વૈવાહિક જીવન સુખમયી બનશે. 

કન્યા- દુશ્મનો પર ભારે પડશો. માનસિક શાંતિ મળશે. આરોગ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કાર્યક્ષેત્રે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલ લોકોએ સફળતા મેળવવા માટે મહેનત કરવી પડશે. વૈવાહિક જીવનમાં પરેશાનીઓનો સામનો કરવ પડી શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ