બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / Shani margi is going to be in aquarius good days will come for these 3 Rashi

શનિ અપાવે સફળતા / આ ત્રણ રાશિના જાતકો માટે શરૂ થઈ ગયા અચ્છે દિન, કુંભ માર્ગી થવા જઈ રહ્યા છે શનિદેવ

Bijal Vyas

Last Updated: 05:07 PM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિ પોતાની સ્વરાશિ કુંભમાં આ સમયે વક્રી અવસ્થામાં છે, થોડા સમય બાદ શનિ આ રાશિમાં માર્ગી થશે. જાણો શનિ માર્ગીને કઇ રાશિઓને મળશે લાભ

  • વૃષભ રાશિના જાતકો શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે
  • સિંહ રાશિના જાતકો માટે શનિની સીધી ચાલ ખૂબ જ શુભ સાબિત થશે
  • નવેમ્બર મહિનામાં શનિ પોતાની જન્મ કુંડળીના ઘન ભાવમાં સીધો ગોચર કરશે

Shani margi 2023: આ વર્ષની શરુઆતમાં એટલે કે જાન્યુઆરી મહિનામાં જ ગ્રહોના ન્યાયધીશ શનિએ મકર રાશિને પાછળ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. શનિ આવનારા દોઢ વર્ષ સુધી આ રાશિમાં રહેશે. શનિના રાશિ પરિવર્તન બાદ જૂન મહિનામાં પોતાની અવસ્થામાં પરિવર્તન કર્યુ હતું અને તે કુંભ રાશિમાં વક્રી અવસ્થા એટલે કે ઉલ્ટી ચાલ રહે છે. લગભગ પાંચ મહિના બાદ શનિ નંબર બાદ શનિ નંબરમાં માર્ગી થશે. શનિની સીધી ચાલથી અમુક રાશિઓ પર વિશેષ સકારાત્મક પ્રભાવ પડશે. તો આવો જાણી તે રાશિઓ વિશે...

Tag | VTV Gujarati

1.વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. પોતાની સીધી ચાલ દરમિયાન શનિ પોતાની રાશિના દસમાં ભાવમાં રહેશે. તેવામાં તમે મહત્વપૂર્ણ લાભની આશા કરી શકો છો. તમારા કરિયર અને વ્યવસાયમાં જબરદસ્ત વૃદ્ધિ થશે. નોકરીના નવા અવસર શોધી રહેલા લોકોને સફળતા મળશે. તમારા ઘરમાં ધાર્મિક સમારોહ કે આયોજન થઇ શકે છે. તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે, જેનાથી મનમાં પ્રસન્નતા રહેશે. વ્યવસાય કરતા લોકોને અનુકુળ અવસર મળશે. 

2. સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોને નવેમ્બરમાં શનિની સીધી ચાલનો વિશેષ પ્રભાવ જોવા મળશે. સિંહ રાશિના જાતકો માટે શનિની સીધી ચાલ ખૂબ જ શુભ સાબિત થશે. આ સમયમાં શનિ તમારી રાશિના સાતમાં ભાવમાં રહેશે. તે ઉપરાંત તમારી રાશિમાં શશ નામનો રાજયોગ પણ બનશે. આ યોગ અને ધંધા-ઉદ્યોગ સાથે જાડાયેલા લોકોને ખૂબ જ નફો કરાવવામાં મદદ કરશે. આ ઉપરાંત તમે તમારા પરિવાર અને વૈવાહિક જીવન પર સકારાત્મક પ્રભાવ જોવા મળશે. આવકમાં વૃદ્ધિ, કરિયરમાં પ્રગતિ અને તમારા પ્રયત્નોમાં સારો નફો મળે છે. જો તમે કોઇ કેસમાં ફસાયેલા છો તો કાયદાકીય લડાઇ જીતી શકો છો.

આ 2 રાશિના જાતકો પર શનિદેવ છે વધુ મહેરબાન, આપે છે સુખ-શાંતિ અને સમૃદ્ધિ  shani dev powerful rashi kumbh makar gives money and prosperity in life

3. મકર રાશિ
નવેમ્બર મહિનામાં શનિ પોતાની જન્મ કુંડળીના ઘન ભાવમાં સીધો ગોચર કરશે. શનિની આ સીધી ચાલ મકર રાશિના જાતકો માટે ખૂબ જ ફાયદામંદ રહેશે. આ સમય દરમિયાન તમે મહત્વપૂર્ણ નાણાંકીય લાભની આશા કરી શકે છે. નોકરી કરનારા લોકો કરિયરમાં લાભ અને પ્રમોશન મળી શકે છે. કોઇ ખાસ પ્રોજેક્ટમાં તમે સફળતા મળવાનો લહાવો મળી શકે છે. સારા ભાગ્યના સહયોગથી તમને લાભ પ્રાપ્ત કરશો અને પોતાના દરેક પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત કરશો, તો તમારી આર્થિક સ્થિતિમાં સુઘારો થઇ શકે છે. 

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ