બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / shani drishti auspicious saturn placement in different houses lucky zodiac signs

Shani Drishti Effect / આ ત્રણ રાશિના જાતકોને મળશે બમ્પર લાભ: શનિની પડી રહી છે શુભ દ્રષ્ટિ

Bijal Vyas

Last Updated: 06:23 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shani Shubh Drishti: સૂર્ય પુત્ર શનિદેવને ન્યાયના દેવતા કહેવાય છે. કુંભ રાશિમાંથી વૃશ્ચિક રાશિ પર શનિનું દશમી દષ્ટિ પડી રહ્યી છે, જેનાથી આ રાશિના જાતકોને મળશે લાભ...

  • શનિના શુભ અને અશુભ બંને પાસાઓ ખૂબ જ મહત્વપૂર્ણ
  • વૃષભ રાશિના જાતકોની કારકિર્દીમાં ઉન્નતિની સંભાવના છે
  • શનિની કૃપાથી જલ્દી જ સિંહ રાશિના જાતકોને કોઈ સમાચાર મળી શકે છે

Shani Shubh Drishti: આ સમયે શનિની શુભ દસમી દ્રષ્ટિ કુંભ રાશિમાંથી વૃશ્ચિક રાશિ પર પડી રહી છે. જ્યારે શુક્ર ગ્રહ વૃશ્ચિક રાશિ પર સાતમી દષ્ટી  છે. કેટલીક રાશિઓને શનિની દશમી દ્રષ્ટિનું શુભ પરિણામ મળશે. સૂર્ય પુત્ર શનિદેવને ન્યાયના દેવતા કહેવાય છે. તે દરેક વ્યક્તિને તેના કર્મ પ્રમાણે ફળ આપે છે. શનિદેવની કૃપાથી વ્યક્તિ જીવનમાં ઘણી પ્રગતિ કરે છે.

જો કુંડળીમાં શનિ અશુભ હોય તો વ્યક્તિને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. શનિના શુભ અને અશુભ બંને પાસાઓ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હાલમાં શનિ કુંભ રાશિમાં છે.

11 એપ્રિલથી કુંભ રાશિમાંથી વૃશ્ચિક રાશિ પર શનિનું દશમી દષ્ટિ પડી રહ્યી છે. જ્યારે શુક્ર ગ્રહની વૃશ્ચિક રાશિ પર તેની સાતમી દષ્ટી પડી રહી છે.  કેટલીક રાશિઓને શનિની દશમી દ્રષ્ટિનો શુભ લાભ મળવાનો છે. શનિની કૃપાથી આ રાશિના જાતકોને મોટો લાભ મળવાનો છે.

Tag | VTV Gujarati

1. વૃષભ રાશિઃ શનિની દ્રષ્ટિ વૃષભના કર્મ ઘર પર છે. આ રાશિના જાતકોને શનિની દસમી દ્રષ્ટિનું શુભ ફળ મળશે. શનિદેવની કૃપાથી તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા મળશે. તમારું લગ્નજીવન સુખી રહેશે. જો તમે વ્યવસાય સાથે જોડાયેલા છો તો તમને ભાગીદારીમાં લાભ મળશે. વૃષભ રાશિના જાતકોની કારકિર્દીમાં ઉન્નતિની સંભાવના છે. તમારી રચનાત્મક ક્ષમતામાં પણ સુધારો થશે જેના કારણે તમને લાભ મળશે. પ્રભાવશાળી અને મહત્વપૂર્ણ લોકો સાથે પરિચય વધશે. સામાજિક કાર્યોમાં ભાગ લેવાની સારી તક મળશે.

2. સિંહ રાશિઃ સિંહ રાશિના લોકોને પણ શનિની દશમી દ્રષ્ટિનો લાભ મળવાનો છે. આ સમયગાળા દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે અને વ્યવસાયમાં પ્રગતિ થશે. કલાક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય ઘણો સારો રહેવાનો છે. સિંહ રાશિના લોકોના સ્વાસ્થ્યમાં પહેલા કરતા સુધારો થશે. ભાઈ-બહેનોનો પણ સહયોગ મળશે. કાર્યસ્થળ પર તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ થશો. શનિની કૃપાથી જલ્દી જ કોઈ સમાચાર મળી શકે છે.

Topic | VTV Gujarati

3. કુંભ રાશિઃ શનિની દસમી દ્રષ્ટિ કુંભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. કુંભ રાશિના જાતકોને વેપારમાં લાભ મળવાનો છે. જો તમે લાંબા સમયથી નોકરીની શોધમાં હતા, તો તમારી શોધ પણ ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહી છે. તમારા પ્રમોશનની પણ શક્યતાઓ છે. કુંભ રાશિના લોકોને આર્થિક લાભ થશે. જીવનમાં આવનારી ઘણી આર્થિક મુશ્કેલીઓમાંથી તમે છૂટકારો મેળવી શકશો. તમે સમજી વિચારીને નિર્ણય લઈ શકશો. શનિની કૃપાથી તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. તમે કોઈ નવું કામ પણ શરૂ કરી શકો છો.


DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ