બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ધર્મ / Shani Amaas Upay 2023: sarva pitru Shradh do these things to impress shanidev

ધર્મ / આજે શનિદેવ થશે પ્રસન્ન: શનિશ્ચરી અમાસ પર ખૂબ જ શુભ યોગ, આ સરળ ઉપાયોથી પિતૃ દોષથી મળશે છૂટકારો

Vaidehi

Last Updated: 02:58 PM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shani Amaas Upay 2023: આજે એટલે કે 14 ઑક્ટોબરનાં શનિ અમાસ ઊજવવામાં આવશે. શનિશ્વરી અમાસનાં દિવસે કરવામાં આવેલા ઉપાયોથી શનિદેવ પ્રસન્ન થાય છે.

  • આજે સર્વ પિતૃ શ્રાદ્ધ એટલે કે શનિ અમાસ
  • આજનાં દિવસે શનિદેવને પ્રસન્ન કરવું જોઈએ
  • કુંડળીમાં શનિદોષથી મુક્તિ મેળવવા પણ ઉપાયો કરવા જોઈએ

સર્વ પિતૃશ્રાદ્ધ એટલે કે પિતૃપક્ષની અમાસની તિથિ આજે છે. આજનાં દિવસે પિતૃઓનું શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવું શુભ માનવામાં આવે છે. પિતૃપક્ષમાં નારાજ પિતૃઓને પ્રસન્ન કરવા અને પિતૃ દોષોથી મુક્તિ મેળવવાનો આ સૌથી સારો અવસર હોય છે. 

આજનાં દિવસે આ ઉપાય કરવો
સર્વ પિતૃ શ્રાદ્ધનાં અવસરે શનિદેવને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાયો કરવાની સલાહ આપવામાં આવે છે. કુંડળીમાં શનિની અશુભ સ્થિતિથી રાહત મેળવવા તેમજ શનિદેવની કૃપા મેળવવા માટે નીચે આપેલા ઉપાયો લાભકારી છે:

ગાયની પૂજા
જો તમને કઠોર મહેનત કર્યા છતાં અસફળતા મળે છે તો શનિ અમાસનાં દિવસે કાળીગાયનો આશીર્વાદ લેવો જોઈએ. તેની પૂજા કરવી જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર આવું કરવાથી શનિદોષથી છૂટકારો મળે છે અને જીવનનાં તમામ દુ:ખ પણ દૂર થાય છે.

શનિદેવની પૂજા કરવી
શનિશ્વરી અમાસનાં દિવસે શનિ મંદિર જવું જોઈએ અને તેમની પૂજા અર્ચના કરવી જોઈએ. શનિ ચાલીસા અથવા તો શનિ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. આ બાદ શનિ મંત્રોનો જાપ કરવો જોઈએ. શનિદેવને કાળા તલ, તેલ ચડાવવા જોઈએ. 

કાળા વસ્ત્રો પહેરવાં
શનિવારનાં દિવસે કાળા રંગનાં વસ્ત્રો પહેરવું અતિ શુભ માનવામાં આવે છે. માન્યતા અનુસાર કાળા વસ્ત્રો ધારણ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને જીવનની તમામ મુશ્કેલીઓ પણ દૂર થાય છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ