બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:04 PM, 22 May 2024
અમદાવાદમાં કાળઝાળ ગરમી પડી રહી છે.. અને તેની લપેટમાં આવી ગયા છે ખુદ બોલીવુડના કિંગ ખાન, જેઓ આઇપીએલમાં તેમની ટીમની મેચને લઇને મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હતા.
ADVERTISEMENT
દરમ્યાનગરમીના લીધે અભિનેતા શાહરૂખ ખાનની લથડી તબિયત લથડી હતી.. લૂ લાગવાને લઇને શાહરુખ ખાનને અમદાવાદની કે.ડી. હોસ્પિટલમાં એડમીટ કરવા પડ્યા... હાલ શાહરુખ ખાન કે.ડી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.. જેને લઇને હોસ્પિટલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
રાજ કપૂરની જન્મજયંતિ / VIDEO : PM મોદીને મળીને કેવું લાગ્યું? રણબીર, આલિયા અને કરિના કપૂરે હોંશે હોંશે કરી આ વાત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.