બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વરસાદની આગાહી વચ્ચે આ વિસ્તારો પર સૂર્ય થશે કોપાયમાન, પડશે બાળી નાખે એવી ગરમી

photo-story

6 ફોટો ગેલેરી

હિટ વેવ / વરસાદની આગાહી વચ્ચે આ વિસ્તારો પર સૂર્ય થશે કોપાયમાન, પડશે બાળી નાખે એવી ગરમી

Last Updated: 08:37 AM, 16 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન અને દિલ્હી-એનસીઆર જેવા ઉત્તર ભારતીય રાજ્યોને હજુ પણ ભીષણ ગરમીથી કોઈ રાહત મળી નથી

1/6

photoStories-logo

1. આગાહી

ભીષણ ગરમીની સાથે હિટવેવ લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યું છે. હિટવેવને કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન અને દિલ્હી-એનસીઆર જેવા ઉત્તર ભારતીય રાજ્યોને હજુ પણ ભીષણ ગરમીથી કોઈ રાહત મળી નથી. ઘણા રાજ્યોમાં આજે પણ તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની આગાહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. હિટવેવ

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદિગઢ, દિલ્લી-એનસીઆર, પંજાબ, બિહાર અને ઝારખંડમાં લોકોને ભીષણ ગરમીનો સામનો કરવો પડશે. આ રાજ્યોમાં હવામાન વિભાગે ભીષણ હિટવેવની આગાહી કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. પહાડી વિસ્તારોમાં પણ ગરમી

એવું નથી કે હીટવેવની અસર માત્ર મેદાની વિસ્તારોમાં જ જોવા મળશે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં પણ હીટવેવની સ્થિતિ રહેશે. આઇએમડી અનુસાર, ઓડિશા, જમ્મુ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ હીટવેવની ચેતવણી જારી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ગરમ રાત્રિ

ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) ના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પૂર્વ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં રાત્રે પણ ગરમીથી રાહત નહીં મળે. આ રાજ્યોમાં રાત્રિનું તાપમાન વધુ ગરમ રહેવાની શક્યતા છે. આ ઘણા દિવસો સુધી ચાલશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. વરસાદ ક્યારે ?

દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તરમાં ચોમાસા માટે હજુ લાંબી રાહ જોવી પડશે. ચોમાસુ 20 થી 25 જૂનની વચ્ચે ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં પ્રવેશ કરશે. ચોમાસું 25-30 જૂનની વચ્ચે દિલ્હી પહોંચવાની સંભાવના છે. 30 જૂનથી 8 જુલાઈ સુધી ચોમાસુ પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં પ્રવેશી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. અહીં વરસાદની આગાહી

ચોમાસાની અસર ઉત્તર-પૂર્વ અને દક્ષિણ રાજ્યોમાં સૌથી વધુ જોવા મળી રહી છે. મેઘાલયમાં ભારે વરસાદની આાગહી છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Heat Wave IMD Weather

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ